#2001_ITI
બે વર્ષ સળંગ ગણવા
ગુજરાત સરકાર દ્વારા શિક્ષકો માટે ફિક્સ પગારના સર્વિસને સળંગ નોકરી ગણી ઉચ્ચતર પગારધોરણમાં ગણતરી કરેલ છે તે મુજબ ITI 2001 થી સુ.ઇ. તરીકે ફરજ બજાવતા કર્મચારીની ઉ.પ.ધોરણમાં ગણતરીમાં લેવા માટે ની માંગણી હોય ફિક્સ પગારના 02 વર્ષ નો લાભ આપવા અમારી રજૂઆત છે.
આઈ.ટી.આઈ માં કામ કરતા સુ.ઇ. ટેકનીકલ કેડર હોય અને સરકાર શ્રી ન બધા જ ટેકનીકલ કર્મચારીઓ ના ગ્રેડ પે 4200/4600 હોય તો આ ડિગ્રી/ડિપ્લોમા ટેકનીકલ લાયકાત ધરાવતા સુ.ઇ ઓ ને પણ 4200 ગ્રેડ-પે આપવામા આવે. #4200_itigradepay@KanuDesai180
@brijeshmeja1
@DETGujarat@devanshijoshi71
In All India Same syllabus, same training, same rules but Payscale different. We want One nation one Payscale... We want 4200 in Gujarat. #4200_ITIGRADEPAY
@ITI_UNION@CMOGuj@KanuDesai180#4200_Itigradepay
Dgt દિલ્હીની ગાઈડ લાઈન મુજબ અમે ITI સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટર 4600 ગ્રેડપે હકદાર છીએ છતાં ગુજરાત સરકાર દ્વારા અમને અન્યાય કરવામાં આવી રહ્યો છે હાલ 2800 ગ્રેડપે આપવામાં આવી રહ્યો છે.અમારી માગણી 4200 Gradepay ની છે. @CRPaatil@abpasmitatv
#4200_itigradepay
ITI સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર અને આસી.સ્ટોર કીપર અન્ય રાજ્યની સરખામણીમાં ઓછો ગ્રેડ પે મળે છે.NCVT ના નિયમ મુજબ તાલીમ અને પરીક્ષા અપાય છે પરંતુ નિયમ મુજબ ગ્રેડપે મળતો નથી ૪૨૦૦ ગ્રેડપે મળવો જ જોઈએ.સરકારમાં વારંવાર રજૂઆત છતાં કોઈ ઉકેલ આવેલ નથી
@CMOGuj@KanuDesai180
@ITI_UNION@CMOGuj@KanuDesai180#4200_itigradepay
As per DGET Delhi guide line we supervisor instructor and assistant storekeeper of Gujarat likely to get 4200 grade pay...in India except Gujarat all state already get 4200 0r 4600 grade pay. so justice for us.
@CMOGuj
#4200_itigradepay
ITI સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર અને આસી.સ્ટોર કીપર અન્ય રાજ્યની સરખામણીમાં ઓછો ગ્રેડ પે મળે છે.NCVT ના નિયમ મુજબ તાલીમ અને પરીક્ષા અપાય છે પરંતુ નિયમ મુજબ ગ્રેડપે મળતો નથી ૪૨૦૦ ગ્રેડપે મળવો જ જોઈએ.સરકારમાં વારંવાર રજૂઆત છતાં કોઈ ઉકેલ આવેલ નથી #4200_itigradepay