ટેક્નિકલ ઓફિસર એસોસિએશન ગુજરાત રાજ્યના યુવા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે. આપને ઉત્તમ આરોગ્ય અને જનસેવા માં સતત સફળતા મળે તેવી શુભકામનાઓ. ગુજરાત રાજ્યના અને પરિ વહન વિભાગના વિકાસ માટે આપનું નેતૃત્વ હંમેશા પ્રેરણાસ્રોત બની રહે.
તા. ૦૨/૦૧/૨૦૨૬ સાંજે ૦૫:૦૦ કલાકે આર.ટી.ઓ. જુનાગઢ દ્વારા મજેવડી ગેટ, રેલ્વે સ્ટેશન, કાળવા ચોક તથા ગાંધી ચોક ખાતે ટ્રાફિક નિયમોનું પાલન કરનાર વાહનચાલકોને ગુલાબ આપી સન્માનિત કરાયા. આ પહેલથી માર્ગ સલામતી અંગે જનજાગૃતિમાં વધારો થયો. 🌹🚦
#RoadSafetyMonth
આજ રોજ GMVD ટેક્નિકલ ઓફિસર એસોસિએશનના હોદ્દેદારો દ્વારા ટેક્નિકલ કેડરના પડતર પ્રશ્નોને લઈને રજૂઆત કરવા અર્થે માન. અગ્ર સચિવશ્રી આર સી મીણા સાહેબ તથા માન કમિશનર શ્રી અનુપમ આનંદ સાહેબ સાથે મુલાકાત કરવામાં આવી હતી. (1/3)
આરટીઓ અધિકારીશ્રી બી.એ.ચાવડા પર ચેકીંગ ડ્યુટીની ફરજ બજાવતા થયેલ હુમલાની ટેક્નિકલ ઓફિસર એસોસિએશન સખત નિંદા કરે છે. આરટીઓ અધિકારીઓ ઉપર અસામાજિક તત્વો દ્વારા વારંવાર કરવામાં આવતા હુમલાઓ પરત્વે રાજ્ય સરકારશ્રી દ્વારા આવા તત્વો સામે કડક પગલા લેવા અને..(1/2)
*ગોધરા RTO કર્મચારીઓનો કાળી પટ્ટી સાથે વિરોધ:* પ્રમોશન, નિયમિત નિમણૂક સહિત વિવિધ માંગણીઓ; 10 ફેબ્રુઆરીથી લૉગિન નહીં કરવાની ચીમકી
https://t.co/UTUnKVcy9J
દસ વર્ષ જેટલા લાંબા સમયથી પડતર ટેકનિકલ અધિકારીઓના પ્રોબેશન પૂર્ણ કરવા બદલ ગુજરાત મોટર વાહન વિભાગ ટેકનિકલ ઓફિસર એસોસિયેશન આપ સૌ માનનીય સાહેબશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐