26000રૂપિયા 5 વર્ષ માટે ફિક્સ એટલે ૨૦૨૬ થી ૨૦૩૧ સુધી ફિક્સ.. #Revanue_Talati
મોંઘવારીના જમાનામાં શું ઘરનું પૂરું થાય ?
સિલેબસ તો વર્ગ-1 & 2 જેવો તો પગાર પણ વઘુ કેમ નહિ ??
@CMOGuj
#Revised_Revenue_Talati_Syllabus
"સંમતિ પત્રક"
🤔ફક્ત ઉમેદવારો માટે જ કેમ ?
ભરતી બોર્ડ / અધ્યક્ષ માટે કેમ નહીં ?🤔
💁🏼આજનાં સ્પર્ધાત્મક પરીક્ષામાં એવો ટ્રેન્ડ આવ્યો છે...
💁🏼પહેલા તો લાંબો સમય રાહ જોયા બાદ કોઈ ભરતી આવે.
"ભરતી માટે "ઇચ્છુક" વિદ્યાર્થીઓ ઉમેદવારી ફોર્મ ભરે..."
💁🏼પરીક્ષાઓ નજીક આવે ત્યારે ફરી ઉમેદવાર નાં "સંમતિ પત્રક" ભરાવવા માં આવે.
💁🏼ઉમેદવારી નોંધાવી ને પણ સંમતિ આપવી પડે આવું તો અહીંયા જ જોવા મળે હો.
🤷🏼હસે ઉમેદવારે ને પોસાય છે ને સંમતિપત્ર ભરી રહ્યા છે એટલે અમને એનો કોઈ વાંધો પણ નથી.
🙇🏼પરંતુ જે રીતે ઉમેદવારો ની સંમતિ લેવામાં આવે છે,એવી સંમતિ એકવાર ભરતી બોર્ડ તો આપે.🙇🏼
📌પરીક્ષા સમયસર લેવાશે એની સંમતિ.
📌પેપર માં કોઈ ગડબડ / ગોબાચારી / ગેરરીતિ નહીં થાય એની સંમતિ.
📌પેપરલીક નહિ થાય એની સંમતિ
📌પરીક્ષા નું પેપર ભૂલ રહિત હસે એની સંમતિ.
📌કોઈ પ્રશ્ન માં ઉમેદવાર ને ભૂલ લાગે તો ઉમેદવાર નહીં ભરતી બોર્ડ પુરાવા આપશે એની સંમતિ.
📌પરીક્ષા દરમિયાન કોઈ ઉમેદવાર ને અગવડતા નહિ પડે એની સંમતિ.
📌પરીક્ષા માં કોઈ કાંડ કે કૌંભાંડ થાય પરીક્ષા રદ કરવાની નોબત ઉભી થાય તો ઉમેદવારો ને યોગ્ય વળતર આપવાની સંમતિ.
📌પરીક્ષાનું પરિણામ સમયસર આપી દેવામાં આવશે એની સંમતિ.
📌પરીક્ષા લેવાય ગયા બાદ ઝડપથી પ્રોસેસ પૂર્ણ કરી નિમણુંક આપી દેવામાં આવશે તેની સંમતિ.
📌ભરતી પ્રક્રિયા ચાલુ હસે ત્યારે કોઈ પ્રકારની જગ્યામાં ઘટાડો કરવામાં નહિ આવે તેની સંમતિ...!
બરોબર ને ?🤔
આ વાતમાં જણાવો તમારી સંમતિ...🤔
गुजरात सरकार द्वारा एक परिपत्र जारी कर अनुसूचित जनजाति के विद्यार्थियों की पोस्ट मैट्रिक शिष्यवृत्ति योजना को रद्द कर दिया गया है। जिस पर आज बिरसा मुंडा भवन में छात्र नेता @YAJadeja के साथ आदिजाती कमीशनर को ज्ञापन देने पहुंचे,लेकिन भ्रष्ट भाजपा ने पुलिस को आगे कर के हमारा आवाज दबाने की कोशिश की।
हमारी मांग है कि @BJP4Gujarat सरकार इस परिपत्र को वापस ले और पोस्ट मैट्रिक शिष्यवृत्ति स्कीम दोबारा शुरू की जाए। अगर सरकार पांच दिनों के भीतर ऐसा नहीं करती है, तो पांच दिनों के बाद हम सभी जिलों के आदिजाती विकास कमीशनर के कार्यालयों में ताला लगा देंगे, और हम गुजरात विधानसभा का भी घेराव करेंगे। @GujTDDept@kuberdindor@Bhupendrapbjp
@Hasmukhpatelips સાહેબ સૌરાષ્ટ્ર,ઉત્તરગુજરાત,મધ્યગુજરાત,દક્ષિણ ગુજરાત આ રીતે અલગ વિસ્તાર માટે અલગ સેન્ટર આપજો આપશો જેથી ઉમેદવારોને હાલાકી ના ભોગવવી પડે એવી નમર્ વિનંતી છે🙏🙏
ફક્ત અમદાવાદમાં exam હોવાને કારણે બસ,ટ્રેન ની ટિકિટ ઉપરાંત બન્ને જગ્યાએ ખૂબ જ ભીડ રહે છે....
हेमंत सोरेन जी ने संघर्ष करते हुए जेल से बाहर आकर चुनाव जीता, यह हम सभी के लिए बेहद प्रेरणादायक है।
परसों उनका शपथ ग्रहण समारोह है। हम वहाँ उपस्थित रहेंगे और भगवान से प्रार्थना करते हैं कि झारखंड में विकास कार्य लगातार जारी रहें।
- @ArvindKejriwal
छोटाउदेपुर के भीखापुरा में स्नेहमिलन समारोह में शामिल होकर अपनों से मुलाकात की।
और आज की युवा पेढ़ी को एक नई दिशा दिखाने के लिए प्रेरित किया, उस कार्यक्रम मे जिला प्रमुख राधिका जी,निरंजन वसावा, तेजस भाई, देवेंद्रभाई सहित आगेवान उपस्थित रहे।
"આ ઘટના ઘોર #બેદરકારી/લાપરવાહી #છબરડાં/ગડબડ ની છે."
📌ઘટના ની 2 કલાક માં જ કોઈ જ તપાસ વગર મનસ્વી અને હઠાગ્રહી ફેંસલો આપી દેવો કેટલું વાજબી ?
📌આ ગોબાચારી બહાર લાવનાર ઉમેદવાર ને જ દોષિત ઠેરવવા કેટલા યોગ્ય ?
કોઈપણ નિષ્કર્ષ/નિર્ણય પર જતા પહેલા આ ઘટના સમજવી ખૂબ જરૂરી છે.
👇પૂરી ઘટના ની જાણ ઉમેદવારો દ્વારા ત્યાંના સંચાલક અને અધિકાર મિત્રોને કરવામાં આવેલ હતી.
👉🏼અમદાવાદ મ્યુ. દ્વારા જુનિયર ક્લાર્ક ની ભરતી બહાર પાડવામાં આવેલ, તે અંતર્ગત અમદાવાદ આસપાસના જિલ્લાઓમાં આજરોજ પ્રિલિમ પરીક્ષા હતી.
👉🏼અમદાવાદના 2 થી 3 સેન્ટર માંથી ફરિયાદ ઉઠી કે ઉમેદવાર નો જે બેઠક ક્રમાંક હોઈ અને તેની OMR શીટ નો નંબર વિભિન્ન હતો, તેને કારણે વિસંગત્તાઓ ઊભી થઈ.
(જે બન્ને નંબર એક હોવી જોઇએ)
સરખેજ ખાતેની સંસ્થા માં પરિક્ષા માં 12:30 ની જગ્યાએ 12:45 જેવો સમય થવા આવેલો ક્લાસ માંથી ઉમેદવાર દ્વારા કહેવામાં આવ્યું કે પેપર આપો. ત્યાં હાજર સુપરવાઇઝર દ્વારા જણાવાયું કે નીચે (ઓફિસમાં) કંઈક લોચો થયો છે.
જે OMR(ઉત્તરવહી) આપવામાં આવેલ તેના OMR નંબર અને બેઠક ક્રમાંક નંબર મેળા ખાતા ન હતા, ઉમેદવાર દ્વારા આની જાણ સંચાલન મંડળ ને પણ કરવામાં આવી.
પરંતુ એક કે બે રૂમ(બ્લોક 8 અને 9) માં ઉમેદવાર ને OMR સાથે પેપર પણ આપી દેવામાં આવ્યું હતું અને ઉમેદવારો ને જવાબવહી પૂરવાની ફરજ પણ પાડવામાં આવેલ.એટલે અમુક એક કે બે બ્લોકના ઉમેદવારો એ પેપરનું સીલ ખોલી પેપર આપી દીધા અને લખવાનું શરૂ કરી દીધું. જ્યારે બીજા અન્ય બ્લોક ને પેપર આપવામાં આવ્યું જ નથી.બીજા આઠ વર્ગમાં પેપરનું મુખ્ય કવર પણ ખોલાયું નથી અને કોઈની સહી પણ નથી.
(હાજર ઉમેદવારો ની પ્રતિક્રિયા)
☝️આ ગતિવિધિ ની જાણ સ્કૂલ નાં માઇક ઉપર પણ કરવામાં આવેલ.
👇🏼કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર હોઈ તેમાં ઉમેદવારો નાં સંસ્થામાં પ્રવેશ દરમિયાન તપાસવામાં આવે,કોઈ પ્રકારનું સાહિત્ય નથી ને ? કોઈ ઇલેક્ટ્રોનિક ગેઝેટ નથી ને ? કોલ લેટર પ્રમાણે સાચો જ વ્યક્તિ પરીક્ષા આપવા આવ્યો છે ને તેની આઈડી ચેક કરવામાં આવે. જરૂરીયાત જણાય તો બાયોમેટ્રિક કરવામાં આવે. ત્યારે આ સંસ્થા માં આવું કોઈ જ ચેકીંગ કરવામાં આવેલ નથી.
(આ ત્યાંના ઉમેદવાર તરફનું વર્ઝન છે)
📌☝️આ mismanagement માં ઉમેદવારો નો શું વાંક ?
ત્યાંના હાજર ઉમેદવારો એ હોબાળો એટલે માટે મચાવ્યો કેમ કે તેનો સમય બગડ્યો અને એની ઓરીજનલ OMR શીટ પણ આપવામાં ન આવી.
👉🏼આજે એક જગ્યાએ 300 OMR બદલાય છે તો બીજી જગ્યાએ પણ ઉમેદવાર ને એની OMR નથી મળી તે કોઈ કેમ નહિ વિચારતું ?
📌અમે જ્યારે શાળામાં હાજર રહેલ યુનિવર્સીટી નાં પ્રતિનિધિ ને પૂછ્યું તો તેને યુનિવર્સિટી દ્વારા થયેલા "અવ્યવસ્થા" ની ભૂલ નો સ્વીકાર પણ કર્યો અને સતત તેને સુધારવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા, તેની હાયર ઓથોરિટી નાં આદેશ ની રાહ જોઈ રહ્યા હતા.
(અમારા દ્વારા આ પ્રતિનિધિ સાથે વાત કરવામાં આવેલ)
💁🏼ગુજરાત યુનિવર્સીટીનાં સત્તાધીશો ને પણ કહેવાનું🧑🏼✈️👇🏼
👉🏼તમે જ અરજદાર અને તમે જ ન્યાયતંત્ર છો ?
👉🏼તમે કેમ પહેલા તમામ વિગત ની પુષ્ટિ નાં કરી.
👉🏼તમારી ભૂલ છુપાવવા બધો દોષ વિદ્યાર્થી ઉપર ઢોળી દેવો કેટલો યોગ્ય ?
🤔👉🏼શું તમે જવાબદાર સંસ્થા હોવાને નાતે વિદ્યાર્થીઓ ને બોલાવ્યા ? વિદ્યાર્થીઓનો પક્ષ જાણ્યો ?
🤔ત્યાંના સંચાલકો નું શું કહેવું છે પૂછ્યું ?
🤔તમારા હાજર જવાબદાર અધિકારી ને મત જાણ્યો ?
🤔તમારા વહીવટી અને પ્રસાશન અધિકારીઓ નો પક્ષ જાણ્યો ?
🤔તમારા AMC દ્વારા નિમાયેલા અધિકારીઓ નું વર્ઝન લીધું ?
🤔કેમ સાચી તપાસ માટે SIT ની રચના નાં કરી ?
🤔તમે કેમ તે સંસ્થાના CCTV ચેક નાં કર્યા ?
🤔જ્યાં સુધી સત્ય અને તથ્ય સામે ન આવે ત્યાંસુધી કેમ પ્રોસેસ સ્થગિત નાં કરી ?
🤔શું તમે જ તોમતદાર અને આરોપી નક્કી કરશો ?
🤔કોઈ જ બાબત ક્રોસ ચેક કર્યા વગર પોતાને સર્વપરી ન્યાયતંત્ર સમજી ફેંસલો આપી દિધો !
🤔પૂરી માહીતી વગર કોઈ નિષ્કર્ષ ઉપર ઉતરવું કેટલું યોગ્ય ?
🤔શું તમારી ફરજ નોહતી પડતી કે આની તલસ્પર્શી તપાસ કરાવી?
📌તમે એમ કહો છે કે અમુક હાજર ઉમેદવારે ઉશ્કેર્યા તો સાહેબ 8 ચોપડી નાપાસ કોઈ ઉમેદવાર નથી, તમારી ભરતી ની શૈક્ષણિક લાયકાત પ્રમાણે ગ્રેજ્યુટ ઉમેદવાર છે. અન્ય ઉમેદવાર કંઈ દૂધપીતતા બાળક નથી, તમામ ને જવાબદારી નું ભાન છે. મહેનત કરીને એક પારદર્શીતા ની ઉમિદ્દ સાથે પરીક્ષા આપવા અહી આવે છે.એના માતાપિતા પેટે પાટા બાંધી સપના પુરા કરવા ગામડે થી શહેર માં મોકલે છે. ઉમેદવારો દિવસ રાત તનતોડ મહેનત કરે છે. ત્યારે તમારી પાસેથી એક જ ઉમ્મીદ રાખે છે કે પરીક્ષા માં કોઈ છબરડાં ન થાય અને મહેનત થી એને એના હક નો રોટલો મળે.
☝️આની જગ્યાએ તમારો દીકરો કે દીકરી ઉમેદવાર હોત તો ?
☝️તો પણ શું તમે આ જ નિર્ણય લેતા ?
એકવાર દિલ ઉપર હાથ રાખી, તમામ પ્રકારના રાગ દ્વેષ કે પૂર્વગ્રહ બાજુમાં મૂકી તમારી જાતને આ પ્રશ્ન પૂછી જવાબ આપજો.
@Janak_Sutariyaa આપણા ગુજરાતમાં આવું ક્યારેય ના થાય કારણકે VIP કાફલો પસાર થવાનો હોય એની 10 મીનીટ પહેલાં પબ્લિક ના તમામ વાહનો થોભાવી દેવામાં આવે. કાફલો પસાર થાય પછી જ ટ્રાફિક પૂર્વવત થાય.
गुजरात के डेडियापाड़ा आदिवासी महिला के साथ वन विभाग के अधिकारियों ने मारपीट की…
पुलिस महिला की FIR दर्ज नहीं कर रही थी तो आज AAP MLA @Chaitar_Vasava ने पुलिस को बताया कि 24 घंटे के अंदर महिला को न्याय नहीं मिला और FIR दर्ज नहीं हुई तो बड़ा आंदोलन होगा.
ये होता है जन प्रतिनिधि 🫡
@deepakrajani123 @દીપક ભાઈ દિવાળી ઉપર મજાક નહિ... એલા ગામ માં તલાટી ટાઈમ સર આવતો નથી એને સરકાર હેલ્મેટ પહેરવાની વાતો કરે છે.😅 પહેલાં કચેરી હોય ત્યાં એ લોકોને સમય સર આવવાનું કરો.પછી આ બધું કરો.આ બધું વિકસિત દેશમાં સારું લાગે અને પોસાય અને અહીંયા તો બધા હપ્તા લેવામાં માંથી ઉંચા નથી આવતા 🤣🤣🤣
પોલીસે દંડો મારી વાહન ચાલકનું માથું ફોડ્યું..
ગતરોજ પુણા પોલીસ, સુરત દ્વારા એક યુવાન વાહન ચાલકનું માથામાં દંડો મારી માથું ફોડી નાખવામાં આવ્યું.
ફરિયાદીએ આપેલ વિગત મુજબ પુણા પોલીસ કર્મચારીઓ દ્વારા વાહનને રોકી અને એમને ઢોર માર મારવામાં આવ્યો અને હાથ, માથા અને પગના ભાગમાં ઈજાઓ પહોંચાડવામાં આવી...
સમગ્ર ઘટના જોઈને એક વિચાર આવે છે કે ખરેખર પોલીસને પોતાના શિસ્ત અને જનતા સાથેના વર્તુણાંક સંબંધે ફેર વિચારણા કરવાની આવશ્યકતા છે..
શિસ્ત સંબંધી જરૂરી તમામ તાલીમ એ પોલીસ કર્મચારીઓ દ્વારા લેવામાં આવે છે. આ શિસ્ત સંબંધી તાલીમનો સદુપયોગ કરી પોલીસ કર્મચારીઓએ તન મન ધનથી જનતાની સેવા કરવી જોઈએ.।
સમજાય તો વંદન… 🙏🏻🇮🇳
#advmehulboghara #mehulboghara #equality #RuleOfLaw #FightForRight
#Gujarat
#surat
#SuratPolice
#police
#GujaratPolice
#lawandorder
એક સમય હતો જયારે દિનેશ દાસા સાહેબ હતા #GPSC માં અધ્યક્ષ ત્યારે સમયસર ટાઈમ ટેબલ અને પરીક્ષા યોજાતી હતી લોકો તૈયારી કરવા પ્રેરિત થતાં જ્યારે એમના ગયા પછી પેલા જેમ 5 વર્ષે પરીક્ષા યોજાતી એવું તંત્ર થઈ ગયું છે ના ટાઈમ ટેબલ નું નક્કી,ના પરીક્ષા નું નક્કી ઉમેદવારો માનસિક રીતે થાકી ગયા છે અત્યાર ના અધ્યક્ષ શ્રી એ દાસા સાહેબ પાસેથી શીખવું જોઈએ
#Justice_For_GPSC_Aspirants
@CMOGuj@GPSC_OFFICIAL
📌#ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા ખૂબ #આવકારદાયક અને #સરાહનીય નિર્ણય..📌
🛑#CCE નાં જે ઉમેદવાર મિત્રોને ગૌણસેવા દ્વારા નક્કી કરેલ તારીખ સમયગાળા માં "ઉમેદવારને પોતાના #લગ્ન_પ્રસંગ" હોઈ તો તેમને મંડળ ને આધરપુરાવા સાથે રજૂઆત કરવી પડશે અને સોગનનામુ પણ આપવું પડશે. જેથી લગ્ન નાં દિવસો ને બાદ કરતાં એમની પરીક્ષા નું આયોજન કરવામાં આવશે.
🛑જે મહિલા ઉમેદવાર ને #પ્રસૂતિની સંભવિત તારીખ પરીક્ષા સમય દરમિયાન હોઈ તેવા કિસ્સા માં એમને પણ ફક્ત મંડળ ને જાણ કરવાની રહશે, જેથી તેમની પરીક્ષા ની તારીખ માં શક્ય હસે તે બદલાવ કરવામાં આવશે.
🛑કોઈ ઉમેદવાર ને તે જ દિવસોમાં #યુનિવર્સિટી કે અન્ય કોઈ મોટી પરીક્ષા હોઈ તો તે ઉમેદવારે પણ આધરપૂરાવા સાથે મંડળ ને જાણ કરવાની રહશે જેથી એમની પરીક્ષા તારીખ પણ અન્ય દિવસોમાં રાખી શકાય.
🛑અન્ય પણ કોઈ #જેન્યુન(વાજબી) કારણો હોઈ તો પણ લેખિત માં જણાવી શકો છો, મંડળ ને યોગ્ય લાગતા તે ચોક્કસ એની ઉપર વિચાર કરી આપના હિતમાં નિર્ણય લેશે.પરંતુ કારણ સાચું અને વાજબી હોવું જોઈએ.
☝️આ જાણ 12 માર્ચ પહેલા કરવાની રહશે.
☝️ઉમેદવાર નાં પોતાના મેરેજ હસે તો જ,પરિવારના હસે તો બદલી આપવામાં નહિ આવે.
#હસમુખ_પટેલ
#કમલ_દયાણી
સુશાસન હોવું, અને સુશાસન ની વાતો કરવી એમાં જમીન આસમાન નો ફર્ક હોઈ છે.
🛑આયોજન અને સંકલનનો આભવ🛑
✍️Institute of Kidney Diseases and Research Center, Ahmadabad માટે કુલ 29 સંવર્ગની પરીક્ષાનું આયોજન થયેલ.
✍️જેમા પ્રથમ પરીક્ષા 25/11/2023 ના રોજ લેવાઈ હતી અને 29મી પરીક્ષા 31/12/2023 ના રોજ લેવામાં આવેલ.
✍️જેમાં મોટા ભાગ સંવર્ગની ભાગની પરીક્ષા ફી 1000/- રૂપિયા હતી.
✍️અહીં ધ્યાન દોરવા જેવી બાબત છે કે વહીવટની ગુચ સમજો કે પછી ગઈ કાલે માનનીય મુખ્ય મંત્રી દ્વારા આપવામાં આવેલ "#બીબા_ઢાળમા_ઢળી_જવું" ગોકળ ગાયની ગતિ એ ચાલતું સરકારી કામકાજ તેનું #વાસ્વિક_ઉદાહરણ આ પરીક્ષાઓ છે.
✍️આજ દિનની સ્થિતિએ જોવા જોવા જઈએ તો હજી સુધી 29 સંવર્ગમાંથી ફક્ત 4 સંવર્ગનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે,જેમાં નિમણૂક આપવાની તો બાકી જ છે,જ્યારે બીજા 23 જેટલાં સંવર્ગની ફાઇનલ આન્સર કી પ્રકાશિત થઈ ગઈ હોવા છતાં,આજ દિન સુધી પરિણામ જાહેર શા માટે નથી કરવામાં આવ્યું તે શંકા ઉપજાવે તેવો પ્રશ્ન છે, ફાઇનલ આન્સર કી જાહેર કર્યા બાદ ફક્ત ફોર્મ્યુંલા સેટ કરી કોમ્પ્યુટરાઇઝ પરિણામ જાહેર કરવાનું હોય છે છતાં આટલો બધો વિલંબ શા માટે?
✍️હજી ત્રણ એવા સંવર્ગ છે હજી જેની ફાઇનલ આન્સર પણ જાહેર કરવામા આવેલ નથી.
✍️ગઈ કાલે #મુખ્યમંત્રી શ્રી દ્વારા કહેવામાં આવેલ નોંધાનીય બાબત કે સરકારી કર્મચારી લોકોને ઉપયોગી હોવા જોઇએ, લોકોને ધક્કા ન ખવડવા જોઇએ, જયારે આટલા બધા દિવસો થઈ ગયા હોવા છતાં,ઉમેદવારો દ્વારા પૂછતાં જવાબ મળે છે કે #વેબસાઈટ_જોતા_રહો 😠 હવે આ પણ એક સરકારી જવાબ બની ગયો છે.
✍️ મુખ્યમંત્રી ને પૂછવા માંગીએ છીએ ઉમેદવારો ક્યા સુધી વેબસાઈટ જોતા રહે ?
ઉપરોક્ત સંવર્ગની પરીક્ષાઓના પરિણામ ઝડપી આપી તમામ ને સત્વરે નિમણૂક આપવામાં આવે તેવી આશા રાખીએ.
બાકી સ્ટેજ ઉપરથી સુફિયાણી વાતો કરવી સહેલી છે,કથની અને કરની માં આપના માં પણ ફર્ક લાગે છે.
@ikdrc_ahm@CMOGuj@PMOIndia@civilhospamd@MoHFW_INDIA@Info_Vadodara@allgujaratnews@GujaratTak@gujratsamachar@sandeshnews@Divya_Bhaskar@abpasmitatv@irushikeshpatel@sanghaviharsh@devanshijoshi71@VtvGujarati