@Bhupendrapbjp આદરણીય
મુખ્યમંત્રીસાહેબશ્રી
આરોગ્યના 11માસ કોન્ટ્રાક્ટNHMકર્મચારીઓના પ્રશ્નનો નિકાલ કરો મોંઘવારીમાં આરોગ્યના કર્મચારીઓને વાર્ષિક વધારો 650 રૂપિયા આપવામાંઆવે છે કર્મચારીઓ પોતાના જીવના જોખમકોવિડજેવી મહામારી કામ કર્યુંતોપણ કોઈ પ્રકારનું બોનસ આપવામાં આવ્યું નથી
#Nhm_contract_employee
@Neal16071830@Bhupendrapbjp સાહેબ.... આવી જ રીતે છેલ્લા 15-15 વર્ષથી કોન્ટ્રાકટ બેઝ પર સેવા આપતાં કર્મચારીઓને પણ કાયમી કરો જેથી તેમના બાળકો, mata-પિતાને તે સારી રીતે ભરણપોષણ કરી શકે. સાહેબ #Nhm_contract_employee તમારા આ ઐતિહાસિક નિર્ણય ની આતુરતા થી રાહ જોઇ રહ્યા છીએ... તો ભરોસાની સરકાર સ્લોગન સાર્થક થઇ શકશે
@Bhupendrapbjp સાહેબ જી.... આજે લાભપાંચમ ના દિવસે #Nhm_contract_employee નું નવું વર્ષ સુરક્ષિત અને સ્વમાન થી જીવી શકે તે માટે કંઈક નિર્ણય કરો સાહેબ....
@jitu_vaghani હિમાચલ સરકારની જેમ #Nhm_contract_employee નું પણ કંઈક વિચારી ને ઐતિહાસિક નિર્ણય લો કેમ કે તેના પરિવાર ને સૌથી વધુ અસરકારક સાબિત થશે... તો મારું બસ એક જ કહેવું છે કે હવે આજે છેલ્લો દિવસ અને છેલ્લી અમારી સૌની આશા છે...
@jitu_vaghani આદરણીય
મંત્રીસાહેબશ્રી