ગાંધીનગર સચિવાલય ખાતે ગુજરાત સરકાર ના સરળ અને કર્મનિષ્ઠ આરોગ્ય મંત્રીશ્રી @prafulpbjp સાહેબશ્રી નું RBSK NHM GUJARAT UNIONના હેલ્થ વિભાગના કર્મચારીઓ વતી હાર્દિક સ્વાગત અને અભિવાદન કર્યું અને મંત્રી સાહેબ એ તમામ કર્મચારીઓને નવા વર્ષ ની શુભેચ્છાઓ આપી છે અને આભાર વ્યકત કર્યો
ગઈકાલ ગાંધીનગર ખાતે તમામ RBSK Staff દ્વારા@irushikeshpatelસાહેબશ્રીને NHM પગાર વધારાના સુધારાનો પરિપત્ર જે થવાનો છે તેમાં અન્યાય ના થાય અને RBSK તમામ કેડરનો પગાર વધારાના રીવાયઝ પરિપત્રમાં સમાવેશ કરવામાં ના આવે ત્યાં સુધી પરિપત્ર ના કરવા વિનંતી કરી@CMOGuj@abpasmitatv@ZeeNews
#GSRTC એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા થોડા દિવસ પહેલા બહાર પાડવામાં આવેલ ભરતી મા ઉમેદવારી નોંધાવતા તમામ ઉમેદવારોને પરીક્ષા આપવાની તક મળે તે બાબતે નિગમે એને સરકાર શ્રી એ વિચારવું જોઈએ કેમ કે આ વર્તમાન નિયમ થી સરકાર અને વિદ્યાર્થીઓને નુકશાન જે છે.
🎯ભરતી બોર્ડ દ્વારા જે નીયમો બહાર પાડવામાં આવ્યા છે જેમાં ઘણા વિદ્યાર્થીઓને લાયક હોવ છતાં અન્યાય થઈ રહીયો છે.
🔴1:15 પંદર ગણા ઉમેદવારોને ને બદલે અરજી કરતા તમામ ઉમેદવારોને તક આપવામા આવે.
કેમકે 10/12 ધોરણમા ઓછા માર્ક્સ મેળવનારા ઉમેદવારો નુકશાન જાયઃ અને જે લોકોને વધુ માર્ક્સ છે તેઓ બીજી પરીક્ષા મા ઉતીર્ણ થવાની સંભાવના વધુ હોઈ તેઓ નોકરી ફેરબદલ કરવાની સાંભવાના વધુ રહેલ છે. 🚫પરિણામે ઓછા માર્ક્સ ધરાવતા ઉમેદવારો જે ખરેખર આ પોસ્ટ માટે મહેનત કરે છે તે આ તક થી વંચિત રહી જશે. જેથી તમામ ઉમેદવારોને તક આપવા વિનતી.
🟥બીજી બાબત 👉ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ અને લાઇસન્સની પ્રક્રિયા ફક્ત 10/15 દિવસની હોય જેથી ઉમેદવાર પરીક્ષાબાદ પ્રોવિઝનલ મેરીટ મા હોય તે સરળતાથી આ તાલીમ અને સર્ટિફિકેટ મેળવી શકે છે જેથી ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ અને લાઇસન્સ ઉમેદવારી નોંધાવતા સમયે મરજિયાત કરીને મેરીટ બાદ ચોક્કસ સમય મર્યાદા મા મેળવી રજુ કરવાની જોગવાઈ ઉમેરવી જોઈએ.
🎯 વર્તમાન વાસ્તવિકતા 👉ભરતી બહાર પડતા #ફર્સ્ટ_એઇડ અને કંડક્ટરનું લાઇસન્સ મેળવવા માટે લાઈનો લાગી અને આ લાઇસન્સ મેળવવાની કુલ ફી અંદાજે 1500/- હતી 💢આજે કાળા બજારી ના લીધે 2500,3000 અને અમુક જિલ્લા મા તો સીધું લાઇસન્સ મેળવવા માટે 4000/- રૂપિયા મા કાળા બજારી પણ થવા લાગી છે.
🙏આ બન્ને બાબતે યોગ્ય નિર્ણય અને કડક પગલાં લેવામાં આવે તેવી દરેક વિદ્યાર્થીઓનની માંગણી છે.
@OfficialGsrtc@CMOGuj@sanghaviharsh@PMOIndia@PortsTransport@devanshijoshi71@Yuvi_1212@RonakABPAsmita@Janak_Sutariyaa@DixitGujarat@jdgujarati@VtvGujarati@divyabhaskar@Alpeshp98052279
@Rushikeshmla @narendramodi@AmitShah@Bhupendrapbjp@CMOGuj@InfoGujarat આદરણીય
મંત્રીસાહેબશ્રી
આરોગ્યના 11માસ કોન્ટ્રાક્ટ NHM કર્મચારીઓના પ્રશ્નનો નિકાલ કરો મોંઘવારીમાં આરોગ્યના કર્મચારીઓને વાર્ષિક વધારો 650 રૂપિયા આપવામાંઆવે છે કર્મચારીઓ પોતાના જીવનાજોખમ કોવિડ જેવી મહામારી કામ કર્યું તોપણ કોઈ પ્રકારનું બોનસ આપવામાં આવ્યું નથી
#Nhm_contract_employee