ફિક્સ પગાર નું કંઈક કરો સરકાર.... કારણ કે 26 હાજર માં લોકો ને ફેમિલી ચલાવી મુશ્કેલ પડે છે અને સિટી માં તો બોવજ અઘરું પડી જાય છે તો કર્મચારી નું તો કંઈક વિચારો..... #Remove_Fixpay_in_gujarat
ફિક્સ વેતનનો મુદ્દો ફરી ચગ્યો
ભાવનગર મ્યુ. કોર્પો. ફિક્સ વેતનની મુદત પાંચને બદલે ત્રણ વર્ષની કરી
નિર્ણય કર્યા બાદ સરકાર પાસે માંગી મંજૂરી
ફિક્સ પે હટાવવા અને ફેરફાર કરાવવા લાખો લોકો કરી રહ્યા છે માંગ
પ્રજાના પ્રતિનિધિ અને સરકારે વિચારવું ન જોઇએ ?
#FixPay@tv13gujarati
ફક્ત સરકારી કર્મચારીઓ માટે જ કેમ ફિક્સ પગાર સરપંચ થી લય ને મુખ્ય મંત્રી નો ફિક્સ પે મા લાવો એમા પણ ટેક્સ ના પૈસા નો ખર્ચો વઘારે આવે છે
#Remove_Fixpay_in_gujarat
ગુજરાત રાજ્યમાં જે વર્ષોથી ફિક્સ પગારની પ્રથા અમલમાં છે એ એક જાતનું રાજ્યના પાયાના કર્મચારીઓનું શોષણ જ છે કેમ કે તમે રાજ્યના પાયાના કર્મચારીઓને પોતાના મૂળભૂત અધિકારોથી વંચિત કરી રહ્યા છો.
#Remove_Fixpay_in_gujarat
ફિક્સ પે નીતિ આજે નવી પેઢીના સરકારી કર્મચારીઓ માટે શોષણનું પ્રતીક બની ગઈ છે.
➤ ન યોગ્ય વેતન
➤ ન કોઈ ભત્તા
➤ ન પ્રમોશન
➤ 5 વર્ષ સુધી અસુરક્ષિત સેવા
આ સ્થિતિમાં પણ કર્મચારી સેવા આપે છે, પરંતુ રાજ્ય સરકાર તેમને જે હકદાર છે એ વેતનથી વંચિત રાખે છે.
#Remove_Fixpay_in_Gujarat
✍️આવી તુઘલકી ફિક્સ પે પ્રથા નાબૂદ કરો સરકાર.
🕹️ગુજરાતના કોંગ્રેસના અને વિપક્ષના નેતાઓ પણ આ સમર્થનમાં આવ્યા છે.
🕹️ફિક્સ પે માં સરકારી નોકરી કરતા કર્મચારીઓને પાંચ વર્ષ એક જ પગાર ધોરણમાં બંધાઈને રહેવું પડે છે.
#Remove_Fixpay_in_gujarat@CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh