ગુજરાતની ફિક્સ પે નીતિ યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરે છે! નોકરીની સુરક્ષા, યોગ્ય વેતન અને સન્માનનો અધિકાર દરેકનો હક્ક છે. આ નીતિ બંધ કરી ને ગુજરાતના યુવાનોને ન્યાય આપવો જોઈએ #Remove_Fixpay_in_gujarat
ટેટ પાસ ઉમેદવારોએ ગાંધીનગરમાં ફરી એક વખત જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ નોંધાવ્યો.
જ્ઞાન સહાયક ભરતી રદ કરી કાયમી ભરતી કરવાના ની માગણી સાથે ટેટ પાસ ઉમેદવારોનો વિરોધ.
માધ્યમિક શિક્ષણ બોર્ડ કચેરી પાસે ટેટ પાસ ઉમેદવારો એકઠા થયા.
ટેટ પાસ ઉમેદવારોની માગણી છે કે કરાર આધારિત નહિ પણ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે.
કપરાડા તાલુકાની આંગણવાડી બહેનો ના પડતર પ્રશ્નો ને લઈ આંગણવાડી બહેનો દ્વારા વિશાળ રેલી કાઢી તાલુકા વિકાસ અધિકારીશ્રી ,મામલતદારશ્રી કપરાડા ને આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી.
#અકલ્પનીય અને અવિસ્મરણીય પ્રેમ અને પ્રતિસાદ થી ઉષ્માભર્યું સ્વાગત..
જીવનભર આ અતૂટ પ્રેમ યાદ રહશે.
#આદિવાસી_સમાજની સંસ્કૃતિ અને પરંપરા ખૂબ અદભુત છે.
@Chaitar_Vasava
#જ્ઞાન_સહાયક_પ્રોજેક્ટ_નાબૂદ_કરો ની માંગણી સાથે ગુજરાતમાં શિક્ષકો સાથે થઈ રહેલા અન્યાય બાબતે શિક્ષિત બેરોજગાર યુવાનો, ખેડૂતો, મહિલાઓ,વિદ્યાર્થીઓ, વેપારીઓ, ગરીબ અને મધ્યમ વર્ગ ના હિત માટે ઉદ્યોગપતિઓની દલાલ ભાજપ સરકાર સામે સતત અવાજ ઉઠાવતી ઈમાનદાર AAP વિદ્યાર્થીઓ સાથે દાંડી થી સાબરમતી આશ્રમ સુધી ગાંધી ચિંધ્યા માર્ગે
“યુવા અધિકાર યાત્રા” કાઢશે
યુવાનોનું શોષણ કરતી ભ્રષ્ટ અને તાનાશાહી ભાજપ સરકાર સામે લડતા રહીશું.
#જ્ઞાનસહાયક_રદ_કરો #કાયમી_શિક્ષકની_ભરતી_કરો
એક વાક્ય જે હંમેશા મને પ્રોત્સાહિત કરતું રહે છે. "તું એકલો નહિ, એકડો છે"... ઉઠ... હજારો મીંડા તારી રાહ જુએ છે. તારું "મૂલ્ય" સમજ..! "ઝુમતાં"નહી આવડે તો ચાલશે, પણ "ઝઝુમ્યા" વગર તો છુટકો જ નથી.
#જ્ઞાન_સહાયક રદ કરવા માટે @YAJadeja ની આગેવાની માં દાંડી યાત્રા 2.0 ચાલુ છે પરંતુ કદાચ સરકાર ને એમ હશે થોડા સમય માટે લડશે અને પછી ચૂપ થઈ જશે તો તમે ભૂલો છો
જ્યારે ગાંધી બાપુ આંદોલન કરતા ત્યારે ન્યાય લઈને જ જંપતા
એમ આ મુદ્દો પણ મુકાશે નહી એટલે યુવાઓના હિતમાં નિર્ણય લો બાકી આંદોલનમાં હજારો લોકો લાખોમાં થતા સમય નહી લાગે હા આંદોલન અહિંસક જ રહેશે
#જ્ઞાનસહાયક_રદ_કરો
@narendramodi@Bhupendrapbjp@CRPaatil
A shortage of teachers is causing a crisis in Gujarat and could lead to more kids dropping out of schools. Government data shows there are close to 32,700 teacher posts that are vacant. That is 15% of the total number of school teachers needed in #Gujarat. For more on why many of Gujarat’s blackboards are blank, check out the report in the latest issue of #IndiaTodayMagazine: https://t.co/IziFv8VjVt
#teachersshortage #Education