@Hasmukhpatelips MPHW waiting નું તો કઈ કરો સાહેબ કોર્ટ મેટર છે જલ્દી ચુકાદો આવે તમારો ધ્ય��ન ઉપર એટલું સાહેબ કરો તમારું ધ્યાન ઉપર દોરશો તો જલ્દી નિકાલ આવી જશે . આટલું કામ કરો MPHW એક વર્ષથી વેટિંગ વાળા મિત્રો રાહ જોવે છે.
@Hasmukhpatelips માનનીય સાહેબ શ્રી
Mphw wettin નો બિજો રાઉન્ડ બહાર પાડવા વિનતી સર ઘણી બધી કેડિગેરમા ત્રણ થી ચાર રાઉન્ડ બહાર પડેલ હોય તો mphw મા એકપણ ��ાઉન્ડ પડેલ ન હોય તો વહેલા સર રાઉન્ડ બહાર પાડવા વિનતી સહ અપેક્ષા સાથે🙏🙏🙏
@Hasmukhpatelips Happy teachers day
સર mphw waiting માં જલ્દી stay હટે એનાં માટે સર પ્રયાસ કરજો
End revise 1st waiting list કરવા વિનંતિ જેના થી બધી જગ્યા ઓ ભરી સ���ાય 🙏
બીજી પંચાયત ભરતી ના 3 ,4 રાઉન્ડ બહાર પડી ગયા પણ અમારૂ વેઇટિંગ આવતુ નથી સર વહેલી તકે કોર્ટ ના કેસ નુ નિરાકરણ આવે અને જે જગ્યા ખાલી પડી એ ભરાય એવી વિનંતી સર @Hasmukhpatelips 🙏
@Hasmukhpatelips Sir પંચાયત વિભાગ ની બધી ભરતી ના waiting લીસ્ટ બે વાર જાહેર કર્યા છે Mphw વિભાગ ના વિદ્યાર્થી પર થોડું જોવો એક વર્ષ થી રાહ જોઈ રહ્યા છે ઓર્ડર માટે કોર્ટ કેસ છેલ્લા 6 મહિના થી બસ તારીખ તારીખ તારીખ તારીખ સિવાય કંઈ મળતું નથી બધા બવ નિરાશ છે ઘરે પેડાની પણ વહેચણી થઈ ગયેલ છે સાહેબ 🙏🙏
ઘણા ઉમેદવારો ના ફિંગર મેચ થયેલ નથી તો આપ સાહેબશ્રી આ બાબતે યોગ્ય તપાસ કરી આ ડમી ઉમેદવારોની જગ્યાઓ WAITING થી સત્વરે ભરાય તે માટે આગળની કાર્યવાહી કરશોજી...
પ્રતિ ઉત્તરની આશા સહ...@Hasmukhpatelips@Bhupendrapbjp@bachubhaikhabad@CMOGuj
@Hasmukhpatelips Mphw waiting નું કંઇક કરો સાહેબ ઘણા ઉમેદવારો અને કુટુંબ સાથે રાહ જોઈ રહ્યા છે આશા લઈ ને બેઠા છે આપ ધ્યાનમાં લઈ નિરાકરણ લાવી waiting list માં ખાલી જગ્યા મંગાવી સત્વરે જાહેર કરો એવી નમ્ર વિનંતી કરીએ છીએ સાહેબ @Hasmukhpatelips
@Hasmukhpatelips Mphw માં વેઇટિંગ વાળા ને હજી હાજર કર્યા નથી. સ્ટે હટાવવા માં આવ્યો નથી. જેમાં તારીખ પર તારીખ પડી રહી છે. સરકારી વ��ીલ હાજર રહેતા ના હોવાથી ઘણા લોકો બેકાર અને બેરોજગાર બેસી રહ્યા છે. શું સરકારી વકીલ ને ફક્ત સરકારી પગાર થી મતલબ છે? જેનું ભવિષ્ય દાવ પર લાગ્યું હોય તેનું કોઈ મહત્વ નથી
@ddo_mehsana@CMOGuj@CollectorMeh@GujDCoffice આખા મહેસાણા જિલ્લામાં 500 આઉટસોર્સિંગ કર્મચારી ને પગાર થયો નથી. વારંવાર રજૂઆત કરવા છતાં હજી સુધી કોઈ પણ હલ આવ્યો નથી. આપને એક વિનંતી છે ખાલી આના વિશે એક ટ્વીટ ���રો તો અમારું કલ્યાણ થાય. આટલી જ વિનંતી છે
@Hasmukhpatelips#mphw waiting વિશે માહિતી આપજો સાહેબ ઘણા સમય થી ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે જિલ્લા માંથી ખાલી જગ્યા ની માહિતી મંગા���ી સત્વરે waiting જાહેર કરવા સાહેબ વિનંતી કરીએ છીએ...
New #FOREST_Cutoff#List
📌Forest નું નવું કટ ઓફ
📌25 ગણા ઉમેદવારો ની યાદી જાહેર.
👉🏻પરંતુ અમારી માંગણી હજીપણ #CBRT રદ કરો યથાવત...જો ગૌણસેવા પાક સાફ હોઈ તો #બધાનાં_માર્કસ ની #PDF જાહેર કરે.
📌બધાના માર્કસ ની રાહ અને આશા છે..
બાકી આગળ મહાગુજરા�� માટે તૈયાર રહે.
https://t.co/IS2Ot8rKtk