⚠️ ફિક્સ પે કર્મચારી મિત્રો, હવે ચૂપ બેસવાનો સમય નથી!
જો આપણે ખુદ આગળ નહીં આવીએ, તો સરકાર ક્યારેય આપણા પક્ષમાં નિર્ણય નહીં કરે. કોઈ બીજું આપણો હક લડવા નહીં આવે, આપણે જ આપણી જવાબદારી લેવી પડશે!
જાગો, તમારા હક માટે અવાજ ઉઠાવો.
🔥હવે ચૂપ એટલે ગુલામી🔥
#GenZ_Against_Fixpay_Gujarat
દુકાનદારને ખબર નથી કે ગ્રાહક ફિક્સ પે પર છે. પેટ્રોલ પંપને ખબર નથી કે કર્મચારી પાંચ વર્ષથી એ જ પગાર લે છે. શાકભાજીવાળો પણ જૂના ભાવે માલ આપતો નથી. તો સરકાર જ કેમ માને છે કે પાંચ વ��્ષ સુધી જૂનો પગાર પૂરતો છે? #GenZ_Against_Fixpay_Gujarat @CMOGuj @KanuDesai180 @PMOIndia @Jamawat3
પણ ગુજરાત ના કર્મચારી ને તો 5 વર્ષ સુધી ગીરમેટીયા મજૂર ની જેમ એક જ પગાર માં કામ કરવાનો છે ને @Bhupendrapbjp@sanghaviharsh@KanuDesai180 નિષ્ફળ નાણામંત્રીશ્રી એમને ક્યાં મોઘવારી ને આ બધું નડે છે એમને ઈશ્વરીય મદદ થી અનાજ રાશન મળે છે શરમ કરો સત્તાધીશો #GenZ_Against_Fixpay_Gujarat
દુકાનદારને ખબર નથી કે ગ્રાહક ફિક્સ પે પર છે. પેટ્રોલ પંપને ખબર નથી કે કર્મચારી પાંચ વર્ષથી એ જ પગાર લે છે. શાકભાજીવાળો પણ જૂના ભાવે માલ આપતો નથી. તો સરકાર જ કેમ માને છે કે પાંચ વર્ષ સુધી જૂનો પગાર પૂરતો છે?
@CMOGuj@KanuDesai180#GenZ_Against_Fixpay_Gujarat