@Hasmukhpatelips આદરણીય સાહેબશ્રી,
ગઈકાલથી આજે સમયમર્યાદા પૂર્ણ થવા આવી ત્યારે પણ Service Unavailable આવી જાય છે.
વાંધા રજૂ કરવાની સમયમર્યાદામાં વધારો કરવામાં આવે તેવી વિનંતી.
#બોલશે_યુવા_બોલશે_ગુજરાત
આ કેવી સંવેદનશીલ અને નિર્ણાયક સરકાર.વિદ્યાર્થી કગરી કગરીને ન્યાય અને પોતાનો હક માંગી રહિયા છે. છતાંપણ સરકાર દરકાર નથી કરતી.એની વેદના સાંભળવાનો પણ સમય નથી.
વિદ્યાર્થીઓ કંઈ નવી ભરતીની માંગ નથી કરતા જે જાહેર થઈ છે તે પૂર્ણ કરવાની માંગ કરે છે.
@narendramodi