ફિક્સ પગાર એ ગુજરાતમાં મોટી હાલાકી છે. નિયમિત સરકારી કર્મચારીઓના પગારમાં 61%નો વધારો થયો છે પરંતુ ફિક્સ પગારવાળાના પગારમાં કોઈ સુધારો થયો નથી. વિવિધ રાજકીય પક્ષોએ ફિક્સ પગારના કરાર આધારિત "મજૂરો" નું શોષણ કર્યું છે. ગુજરાતે આ પ્રણાલીને ખતમ કરવી જોઈએ.
#Remove_Fix_Pay_Gujarat
ગુજરાત રાજ્યના ફૂલ પગારદારો, રાજનેતાઓ, અધિકારીઓ, પદાધિકારીઓ બધાને મોંઘવારી નડે છે જ્યારે રાજ્યના ફીક્સ પગારધારકો ને કોઈ જ મોંઘવારી ૫ વર્ષ સુધી નડતી નથી આવું ગુજરાત સરકાર નું માનવું છે.
ગુજરાતમાં ફીક્સ પગારની નીતિ ક્યારે દૂર થશે ?
#Remove_Fix_Pay_Gujarat@Bhupendrapbjp@CMOGuj
કોઈ ને પાંચ પાંચ વર્ષ સુધી પ્રોબેશન પર રાખવા એ ગુલામી કહેવાય.. HC
ફિક્સ પગારના કર્મચારીઓને ક્યારે પગાર વધારો થશે અને આ ફિક્સ પગારના શોષણ માંથી મુક્તિ મળશે. ખરેખર આ અન્યાયી માપદંડ થી ક્યારે મુક્તિ મળશે ગુજરાત ના કર્મચારીઓ ને.?
#Remove_Fix_Pay_Gujarat@CMOGuj@devanshijoshi71
Fixed Pay is q big scourge in Gujarat. Regular Govt employees' salary has gone up by 61% but fixed pay ones have had no pay revision.
Various political parties have exploited fixed pay contractual "labourers".
Gujarat must either end this system or solve their issues.
ફિક્સ વેતન પર કામ કરી રહેલ કર્મચારીઓ 19,950/- જેટલાં નજીવા પગાર સામે પોતાના હક માટે સરકાર સામે પોતાનો મજબૂત પક્ષ મુકવાના મૂડમાં.... વિવિધ માધ્યમો દ્વારા સરકારની ફિક્સ વેતન નીતી નાબૂદ/બદલાવ કરવાની રજુવાતો કરશે. @BrijeshFaldu1@jigneshmevani80@Jamawat3@comrade_Gajen
@deepakrajani123 20 Feb Sudhi ma Evo letter male k document mate 25 k 30 tarikhe aavo
Document verification ma 10 divas no time lagi shake etle 10 March aavi shake
Pa6i March ending ave etle order na male
April ma order malse
माननीय जनता,
मेरे होने में आप सभी शामिल हैं। आपका प्यार ही मेरी दौलत है। आप दर्शकों से एकतरफ़ा और लंबा संवाद किया है। अपने यू- ट्यूब चैनल पर। यही मेरा नया पता है। सभी को गोदी मीडिया की ग़ुलामी से लड़ना है।
आपका
रवीश कुमार
https://t.co/39BKNJdoro