આવતીકાલે યોજાનાર કેબિનેટ બેઠકમાં ફિક્સ પગારદાર કર્મચારીઓને પણ સમાન વેતન મળે એ દિશામાં સરકાર હકારાત્મક પગલું ભરે જેથી ફિક્સ પગાર કર્મચારીઓ પણ હોંશભેર દિવાળી ઉજવી શકે અને મોંઘવારીના મારથી બચી શકે એ માટે સરકાર કંઇક હકારાત્મક કરે એવી વિનંતી છે @irushikeshpatel@Bhupendrapbjp
આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી છે કે."AMC,GMC,VMC મહાનગરપાલિકાઓની
અને ઊર્જા વિભાગના ફિક્સ કર્મચારીઓની જેમ ..ગુજરાત સરકારના Fix Pay ના કર્મચારીઓનો "ફિક્સ પે નો સમયગાળો" 5 વર્ષ થી ઘટાડી.. 3 વર્ષ.. કરી આપવા નમ્ર વિનંતી છે.....
( #3 વર્ષ ફિક્સ પે #3 Year Fix Pay )
#remove_fix_pay
ફિક્સ પગારના લાખો કર્મચારીઓ આજે નારાજ છે કારણ કે ફરી એક વખત **કર્મચારી મંડળના આગેવાનોએ** #RemoveFixPay માટે કોઈ પણ માંગણી નથી કરી. #FixPay થી પીડાતા કર્મચારીઓની આ લાંબા સમયની માંગણી છે, છતાં આજ સુધી કોઈ મક્કમ પગલાં લેવામાં નથી આવ્યાં. આ શોષણ નીતિ હવે ખતમ થવી જોઈએ.
#Remove_FixPay
ફિક્સ પગારના લાખો કર્મચારીઓ આજે નારાજ છે કારણ કે ફરી એક વખતકર્મચારીમંડળનાઆગેવાનોએ ફિક્સ પગાર દૂર કરવા માટે કોઈ પણ માંગણી નથી કરી. ફિક્સ પગારથી પીડાતા કર્મચારીઓની આ લાંબા સમયની માંગણી છ,છતાં આજ સુધી કોઈ મક્કમ પગલાં લેવામાં નથી આવ્યાં. આ શોષણ ક્યારે બંધ થશે
@CMOGuj@Bhupendrapbjp
#ગુજરાતમાં_ફિક્સ_પગાર દૂર કરવાની તાતી જરૂર છે.
👉2012થી ફિક્સ પગાર દૂર કરવા માટેનો કેસ કોર્ટમાં છે, અને હજી પણ ન્યાયની રાહ છે.
👉વધતી મોંઘવારીના કારણે ફિક્સ પગારમાં જીવન ચલાવવું અત્યંત કઠિન બની ગયું છે.
👉સમાન કામ સમાન વેતન આપવું એ આધારભૂત હક છે, જે નકારવામાં આવી રહ્યું છે.
આવતીકાલે યોજાનાર કેબિનેટ બેઠકમાં ફિક્સ પગારદાર કર્મચારીઓને પણ સમાન વેતન મળે એ દિશામાં સરકાર હકારાત્મક પગલું ભરે જેથી ફિક્સ પગાર કર્મચારીઓ પણ હોંશભેર દિવાળી ઉજવી શકે અને મોંઘવારીના મારથી બચી શકે એ માટે સરકાર કંઇક હકારાત્મક કરે એવી વિનંતી છે @irushikeshpatel@Bhupendrapbjp
સરકારી કર્મચારીઓના પડતર પ્રશ્નો મુદ્દે આજની મિટિંગ પૂર્ણ.
👉🏻2005 પહેલાના કર્મચારીઓ માટે #જૂની_પેન્શન_યોજના અને #સાતમા_પગાર_પંચ ના બાકી લાભો માટે આવતીકાલે કેબિનેટ આપી શકે છે મંજૂરી
👉🏻 #ફિકસ_પે બાબતે કોઈ ચર્ચા નહિ.
📌આવતીકાલે #ફિકસ_પે બાબતે સકારાત્મક સમાચાર ની સંભાવના નહિવત.
📌2005 પહેલાના કર્મચારી ની દિવાળી સુધરી શકે છે.
#gujarat
#OPS
#Remove_Fixpay
#UPS
આવતીકાલે યોજાનાર કેબિનેટ બેઠકમાં ફિક્સ પગારદાર કર્મચારીઓને પણ સમાન વેતન મળે એ દિશામાં સરકાર હકારાત્મક પગલું ભરે જેથી ફિક્સ પગાર કર્મચારીઓ પણ હોંશભેર દિવાળી ઉજવી શકે અને મોંઘવારીના મારથી બચી શકે એ માટે સરકાર કંઇક હકારાત્મક કરે એવી વિનંતી છે @irushikeshpatel@jagdishmitra@CMOGuj
આવતીકાલે યોજાનાર કેબિનેટ બેઠકમાં ફિક્સ પગારદાર કર્મચારીઓને પણ સમાન વેતન મળે એ દિશામાં સરકાર હકારાત્મક પગલું ભરે જેથી ફિક્સ પગાર કર્મચારીઓ પણ હોંશભેર દિવાળી ઉજવી શકે અને મોંઘવારીના મારથી બચી શકે એ માટે સરકાર કંઇક હકારાત્મક કરે એવી વિનંતી છે @irushikeshpatel@jagdishmitra
ફિક્સ પગારના લાખો કર્મચારીઓ આજે નારાજ છે કારણ કે ફરી એક વખતકર્મચારીમંડળનાઆગેવાનોએ ફિક્સ પગાર દૂર કરવા માટે કોઈ પણ માંગણી નથી કરી. ફિક્સ પગારથી પીડાતા કર્મચારીઓની આ લાંબા સમયની માંગણી છે, છતાં આજ સુધી કોઈ મક્કમ પગલાં લેવામાં નથી આવ્યાં. આ શોષણ નીતિઓ હવે ખતમ થવી જોઈએ.
ફિક્સ પગારના લાખો કર્મચારીઓ આજે નારાજ છે કારણ કે ફરી એક વખત **કર્મચારી મંડળના આગેવાનોએ** #RemoveFixPay માટે કોઈ પણ માંગણી નથી કરી. #FixPay થી પીડાતા કર્મચારીઓની આ લાંબા સમયની માંગણી છે, છતાં આજ સુધી કોઈ મક્કમ પગલાં લેવામાં નથી આવ્યાં. આ શોષણ નીતિ હવે ખતમ થવી જોઈએ.
#Remove_FixPay
આવતીકાલે યોજાનારી રાજ્ય સરકારની કેબીનેટ બેઠકમાં ફિક્સ પે બાબતે સકારાત્મક નિર્ણય લેવામાં આવશે તેવી આશા ફિક્સ પગારથી ફરજ બજાવતા ગુજરાતના હજારો સરકારી કર્મચારીઓ વતી વ્યક્ત કરું છું. ફિક્સ પે પ્રથાને સંપૂર્ણપણે નાબૂદ કરી દરેક સરકારી કર્મચારીને એકસમાન કામ માટે એકસમાન વેતન મળે તેવી જોગવાઈ કરવામાં આવે તેવી ગુજરાત સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે. @CMOGuj
#Remove_Fix_Pay