#LRD_ORDER_2022
તમે વાયદો કર્યો હતો એટલે અમે ઢંઢેરો વગાડીને કહ્યું હતું. જવાબ માંગી રહ્યા છે રાહ જોતા ઉમેદવારો, ન થયું હોય તો ઠીક પણ જાહેર કરો કે પ્રક્રિયા ક્યાં અટકી કેમ? વિલંબ કેમ એ તો કહો? @Bhupendrapbjp@sanghaviharsh
@nidhirpatel6 તમારા મુજબ ટેકસ ક્યો કેવાય ?
અને બીજું કે જે લોકો ટેકસ ભરે 6e એમન�� સોર્સ ક્યો ?
આ basic સાઇકલ જોઈ સમજી લો તો ખબર પડી જસે કે તમારી નજર મા j tax નથી ભરતા એ લોકો ના પૈસેથી j tax ભરાય છે..
ગુજરાત ના #LRD#LRDS#LRD_ભરતી લોકરક્ષક ના જે ઉમેદવારો છે તેમને 33/67 પ્રમાણે ભરતી ક��વાની બાકી છે અનેકવાર ગાંધીનગર ખાતે દેખાવો કર્યા પણ હજી ગુજરાત સરકાર દ્રારા કોઈ નિરાકરણ આવ્યું નથી #ચલો_ગાંઘીનગર #lrd_male_નું_વાવાઝોડું
આજે મા મોંગલ ના આશિર્વાદ લય ફરી ગાંધીનગર મા જવું પડશે.
આ મહાનુભવ 77 ATKT વાળો છે મતલબ કે ઓછા માં ઓછું 6 વર્ષીય યોજનામાં જ એન્જી. પાસ કર્યુ હસે. 2 મહીના પહેલા એકંદરે Easy પેપરમાં 25 માર્ક્સ અને 2 મહીના પછી અઘરા પેપરમાં સીધા 72 માર્ક્સ?
અમે એ વખતે પણ UGVCL અને ઉર્જામંત્રીને રજુઆત કરેલી, પણ અમારુ સાંભળે કોણ?
@YAJadeja@devanshijoshi71
યુવરાજને કેટલાક સવાલ
પુરાવા પોલીસને કેમ ન આપ્યા?
પેપર ફોડવાના પુરાવા જાહેર કેમ ન કર્યા ?
ગૃહ પ્રધાન હર્ષ સંઘવીને જ મળવાનો હઠાગ્રહ શા માટે?
અગાઉ આંદોલનકારીઓને રસ્તા પર મ���કી કેમ ગુમ થયા?
આમ આદમી પક્ષમાં છો તો ટોપી કેમ ગુમ કરી ?
આ બોદા ગૃહ રાજ્ય પ્રધાન હર્ષને મળીને શું કરશો?
@Hasmukhpatelips Sir ground nu aatlu cm ma perfect dhyan rakho 6o ae saru 6...
Badha j ground sarkha mapna hoy jethi vidhyarthione અન્યાય ન થાય
પણ up tet જેવું ન થાય એનું પણ ખાસ ધ્યાન રાખજો 🙏