આરોગ્ય કર્મચારી ની વેદના સરકારશ્રી સુધી પહોંચાડવા વિનંતી.. બીજા રાજ્યો માં જે કર્મચારી ��ે ૪૨૦૦ ગ્રેડ પે માં કામ કરે છે .. એજ કામ આ ગતિશીલ ગુજરાત સરકાર ૧૯૦૦ માં કરાવે છે.. અમારા પર થતા આર્થિક શોષણ નો વિરોધ માં આમારો સાથ આપે એ આશા સાથે🙏🙏🙏 @PMOIndia @CMOGuj @Nitinbhai_Patel🌹🌹
આરોગ્ય કર્મચારીઓ ફક્ત કોરોનની કામગીરી કરી એવુ નથી સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવતા દરેક પ્રોગ્રામમાં ખડે પગે રહી પોતાની ફરજ નિભાવી છે.ફાઇલેરીયા(હાથી પગો) જેવી બીમારીમાં નાઈટ સવૅે કામગીરી પણ કરવામાં આવી છે. આ કોઇ અેક કોરોના ટાઇમમા કરેલ માંગણીઓ નથી.@Nitinbhai_Patel@DDNewsGujarati
આરોગ્ય વગર સભ્ય સમાજ ની કલ્પના જ ના કરી શકાય.આરોગ્ય ધન સંપદા કેવાય છે. જે દેશ અને રાજ્યના લોકો નું આરોગ્ય સારું તો દેશ પ્રગતિ કરે. તે જ આરોગ્ય ની ચિંતા કરતા અને રાજ્ય ના જીવાદોરી સમાં આરોગ��ય કર્મચારીઓને જ અન્યાય?
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत @Nitinbhai_Patel @tv9gujarati
આરોગ્ય કર્મચારી ની વેદના સરકારશ્રી સુધી પહોંચાડવા વિનંતી.. બીજા રાજ્યો માં જે કર્મચારી ને ૪૨૦૦ ગ્રેડ પે માં કામ કરે છે .. એજ કામ આ ગતિશીલ ગુજરાત સરકાર ૧૯૦૦ માં કરાવે છે.. અમારા પર થતા આર્થિક શોષણ નો વિરોધ માં આમારો સાથ ���પે એ આશા સાથે🙏🙏🙏 @PMOIndia @CMOGuj @Nitinbhai_Patel
અમે કોઈ અફવા કે જનતા ને ગુમરાહ કરતા નઈ અમે આજ સુધી પોલીઓ, મેલેરિયા, ટી.બી. જે���ા મહાભયાનક રોગો ને નાબૂદ કર્યો અને એની સામે લડતા આવ્યા છે અને લડતા રહીશું. આ હક માટે ની લડાઈ છે નઈ કે કોરોના ની રસી વિરોધી બસ અમને અમારો હક આપો એક જ વાત
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत @isudan_gadhvi