ગુજરાત રાજ્ય ના 26 જિલ્���ાઓ માં માસ cl ના યથાવત્, જૂની પેન્શન યોજના સંપૂર્ણ પાછી ન મળે ત્યાં સુધી લડત ચાલું રહેશે, અગામી સમયમાં પેન ડાઉન કાર્યક્ર્મ, જ્યાં સુધી અમારી માંગણી ઓ સ્વીકારવામાં નઈ આવે ત્યાં સુધી લડત આપીશું...
#we want ops Gujarat
#voteforops
@PMOIndia
@CMOGuj
@CRPaat
આખા રાજ્ય મા કાલે તમામ કચેરી બંધ રહે તો કર્મચારી એકતા નો પડઘો પડે , સફળતા આપણા સૌ ના હાથ માં છે .ચાલો સૌ બીજા લોકો ને જાગૃત કરીને માસ.સી. એલ ���ાં જોડાઈએ.. only for #OPS
દરેક મેચ કેપ્ટન જ જીતાડે એવું જરૂરી નથી....ક્યારેક ખેલાડીઓ પણ એકલા પોતાના દમ પર જીત મેળવી લે છે ખેલાડીઓ થકી કેપ્ટન હોય છે કેપ્ટન થકી ખેલાડીઓ નહીં...🔥🔥 #WeWantOPS