હવે તો ગુજરાત સરકાર જાગો....કયા સુધી સરકારી કર્મચારીઓને અન્યાયકારક ફિકસ પગારની નીતિ ચાલુ રાખશો ... વિકસતિ રાજ્ય કહેવાય છે પણ ત્યાં જ સરકારી કર્મચારીઓને 5 વર્ષ ફિકસ રહેવુ પડે છે....જ્યારે બિહાર જેવા રાજ્યો 2 વર્ષ થી ઘટાડીને 1 વર્ષ પ્રોબેશન કરે છે..તો વિકસતિ રાજ્ય કોન???
@CMOGuj
@Hasmukhpatelips અમારી રજૂઆત ધ્યાને લેવા બદલ આભાર સાહેબ GPSC/UPSC વગેરે પરીક્ષાઓ જે વિદ્યાર્થીઓએ અંતિમ સેમિસ્ટરની પરીક્ષા આપી હોય અને ફક્ત પરિણામ આવવાનું બાકી હોય તેમને ફોર્મ ભરવાની તક આપે છે અને આવા ઉમેદવારોનું મોટે ભાગે 21મુ વર્ષ રનીંગ હોય છે તેથી લઘુત્તમ ઉંમરમર્યાદા પણ GPSC ની જેમ 20 કરવી જોઈએ
@Hasmukhpatelips અમારી રજૂઆત ધ્યાને લેવા બદલ આભાર સાહેબ GPSC/UPSC વગેરે પરીક્ષાઓ જે વિદ્યાર્થીઓએ અંતિમ સેમિસ્ટરની પરીક્ષા આપી હોય અને ફક્ત પરિણામ આવવાનું બાકી હોય તેમને ફોર્મ ભરવાની તક આપે છે અને આવા ઉમેદવારોનું મોટે ભાગે 21મુ વર્ષ રનીંગ હોય છે તેથી લઘુત્તમ ઉંમરમર્યાદા પણ GPSC ની જેમ 20 કરવી જોઈએ
@Hasmukhpatelips સાહેબ મારા જેવા ઘણા ઉમેદવારો કે જે કોલેજ ના લાસ્ટ સેમ માં છે અથવા તો સ્નાતક થઈ ચૂક્યા છે પણ 21 વર્ષ પૂર્ણ થતાં નથી તો આપને વિનંતી છે કે GPSC તથા GSSSB ની જેમ સ્નાતક સ્તરની ભરતી હોવા છતાં તેમાં લઘુત્તમ ઉંમર 20 વર્ષ છે તે પ્રમાણે PSI માં પણ રાખવામાં આવે.
@Hasmukhpatelips સાહેબ શ્રી, GPSC ની જેમ psi ની ભરતીમા પણ minimun age 20 હોય તો જે ઉમેદવારો સ્નાતક છે પણ હજુ 21 વર્ષ પૂર્ણ થવામાં 1-2 મહિના બાકી હોય તેવા ઉમેદવારોને પણ ભરતીમાં ભાગ લેવાની તક મળે તેવી આપને નમ્ર અપીલ છે.
@Hasmukhpatelips સર,પીએસઆઈ ઉંમર માં પણ 1 થી 2 month ની છૂટ આપો
એમ પણ physical આવશે ત્યારે બધા students નું graduation complete pn થઈ ગયું હસે અને 21 વર્ષ પણ complete થઈ ગયા હસે બધા students ketla time થી પીએસઆઈ ની રાહ જોઈ ને બેઠા હતા
Upsc માં પણ ઉંમર ની છૂટ આપે છે
@Hasmukhpatelips સાહેબ મારા જેવા ઘણા ઉમેદવારો કે જે કોલેજ ના લાસ્ટ સેમ માં છે અથવા તો સ્નાતક થઈ ચૂક્યા છે પણ 21 વર્ષ પૂર્ણ થતાં નથી તો આપને વિનંતી છે કે GPSC તથા GSSSB ની જેમ સ્નાતક સ્તરની ભરતી હોવા છતાં તેમાં લઘુત્તમ ઉંમર 20 વર્ષ છે તે પ્રમાણે PSI માં પણ રાખવામાં આવે.
@Hasmukhpatelips
@Hasmukhpatelips સાહેબ શ્રી ને નમ્ર વિનંતિ કે અમારા જેવા હજારો વિદ્યાર્ધીઓ નેં gruduation complete થાય ગયું છે . પણ ૨૧ વર્ષ માં ૩ કે ૪ મહિના જેટલો સમય ઘટે છે. phycycal આવતાં ૨૧ વર્ષ ની ઉપર થઇ શકે છે . તો અમને પણ આ ભરતી માં ભાગ લેવાં દેવા નમ્ર વિનંતિ
@Hasmukhpatelips સાથે બીજી અન્ય એક રજૂઆત છે , Graduation ના લાસ્ટ સેમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની ઉંમર મોટા ભાગે 20 વર્ષ પૂર્ણ હોય છે તો GPSC અને GSSSB ની જેમ PSI માટે ઉંમર 20 વર્ષ કરવા નમ્ર વિનંતી છે..
@Bhupendrapbjp@sanghaviharsh@Hasmukhpatelips
@Hasmukhpatelips સાહેબ PSI માં ઉંમર માં થોડી છૂટછાટ કરવા વિનંતી. ખાલી 2 મહિના ઘટે સે ભરતી પૂર્ણ થશે ત્યાં સુધી માં 1 વર્ષ નો ટાઇમ લાગશે. ત્યાં સુધી માં તો 21 વર્ષ પૂર્ણ થાય જશે તો અત્યારે ફોમ ભરવા માટે થોડી છૂટછાટ આપવા વિનંતી🙏🙏.
@Hasmukhpatelips સાહેબ મોટા ભાગના વિદ્યાર્થી ને જનમ તારીખ 01/06/2003 છે જો ત્યાં સુધી ની મુદ્દત મળે તો ઘણા વિદ્યાર્થી પીએસઆઈ ની ભરતી નો લાભ લઈ શકે ..સાહેબ તમે યુવાનો ની નાની નાની વાત નો જવાબ આપો છો અને ધ્યાન માં લો છો તો આ વાત પણ ધ્યાન માં લેવા વિનંતી🙏🙏🙏🥹🥹🥹🥹
@Hasmukhpatelips સર, TCM, JC વેઇટિંગ લિસ્ટ ક્યારે જાહેર થશે? કોઈ એક ડેટ આપો તો સારું. કેટલાય પરિવારો આખો દિવસ રાહ જોઇને સાંજે નિશાસો નાખીને ઊંઘે છે, તો કમસેકમ એક તારીખ આપો તો પણ તમારા આભારી રહેશું.
@Hasmukhpatelips જેવી રીતે Miners Tunnel માં ફસાઈ ગયેલા એવી જ રીતે તલાટી/JC નાં Waiting ઉમેદવારો પણ રોજગારી અને પ્રતીક્ષા વચ્ચે ફસાઈ ગયેલા છીએ @Hasmukhpatelips સર. તલાટીમાં DV સુધી 423 અને JC માં 180 જગ્યાઓ ખાલી પડી ગઈ છે જેના પર Waiting ઓપરેટ કરીને અમને પણ આ નિષ્ફળતાની Tunnel થી કાઢો સર. આભાર
@deepakrajani123@deepakrajani123 સર,તલાટી માં 800થી વધારે કોમન ઉમેદવારો હોવાના કારણે હાલ 3437ની કુલ vacancy માંથી માત્ર 2874ને નિમણુક પત્ર મળેલ છે અને બાકી નાં 500થી વધુ ઉમેદવારો Absent રહ્યા છે. હાલ તલાટી waiting માં ગણા ઉમેદવારો નોકરી ની રાહ જોઈને બેઠા છે એ મુદ્દે બોર્ડ નું ધ્યાન દોરવા વિનંતી.
@Hasmukhpatelips આદરણીય @Hasmukhpatelips સર.
તલાટી માં 3437 જગ્યાઓ પૈકી હાલ માત્ર 2874 ઉમેદવાર ને જ નિમણુક પત્ર એનાયત થયેલ છે અને આ 2874 ઉમેદવારો માં પણ હજુ 350 થી વધુ ઉમેદવારો કોમન છે. આ ખાલી પડેલી જગ્યાઓ ઝડપથી ભરવા વિનંતી !
@Hasmukhpatelips આદરણીય @Hasmukhpatelips સર, જ્યારથી તલાટી ની PML યાદી આવેલ છે અમારા પરિવારમાં પણ ગણી આશાઓ બંધાઈ ગઈ છે. ફાઈનલ મેરીટ માં માત્ર અડધા માર્કથી રહી ગયા છીએ, કૃપા કરી ને ખાલી પડેલી 500+ જગ્યાઓ ઝડપી ભરવા વિનંતી. અને હા સર, શુભ દિપાવલી 🎉