IRCTC Rail Connect, ConfirmTkt, RailYatri & Google often show different live status for the same train at the same time, causing confusion for passengers. Even a 5.5-hour delay is acceptable if the status is accurate and consistent. Attached are 3 SS. @RailMinIndia@IRCTCofficial
@HDFCErgoCare I waited over 30 minutes on your customer care number, but no one answered—only the call tune kept playing. Sharing screenshot for reference. i think i made mistake by taking insurance in your company
ગુજરાતમાં RTO માન્ય કઈ લાઈટ છે?
હાઈ વે ઉપર આંખ આંજી નાંખતા વાહનો બેફામ દોડતા હોય છે.
ડ્રાઈવિંગ માં ખૂબ તકલીફ પડે છે.
ગેરકાયદે લાઈટ ધરાવતા વાહનો અને આવી લાઈટ વેચતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.
@CMOGuj@nitin_gadkari@sanghaviharsh@dgpgujarat
@VikasSahayIPS રાજ્યમાં કાળા કાચ તથા નંબર પ્લેટ વગરની ગાડીઓ વિરુદ્ધમાં ચલાવનાર સ્પેશિયલ ડ્રાઇવ બાબતે જણાવવાનું કે સૌથી વધારે આ પ્રકારની ગાડીઓ પોલીસ ડિપાર્ટમેન્ટ ના લોકોની હોય છે ઉદાહરણ જોવા હોય તો તમામ પોલીસ વસાહતોના આવાસ અને પોલીસ ભવનનું પાર્કિંગ @sanghaviharsh DM for proof
@SEBI_updates@SEBI_India@sebi one humble request to make portal or application for transfer stocks from one demate to another demate easily. now a days its a very tough task to transfer shares... thank you 😊
@GandhinagarMC@CollectorGnr સાહેબશ્રી ઘ-૪ ગાર્ડન જે ગાંધીનગર ની ઓળખ છે તેમાં જૂની કચરાપેટીઓ તૂટી ગયેલ છે જેના લીધે કચરો વિખરાય છે. સ્વચ્છ ગાંધીનગર માટે એક નાની અરજી.. લોકેશન સામેલ છે https://t.co/Tg5AmpBAZf
@dgpgujarat@sanghaviharsh*ગુજરાતના રસ્તા ઉપર ફરતા લાખો વિહિકલ માં ગેરકાયદે લગાવેલી વાઇટ લાઈટો રાત્રે આંખોને બહુ જ તકલીફ આપે છે. સામેવાળાને દેખાતું પણ નથી એટલી હદ સુધી આંખોમાં અંધારા આવી જાય છે, ગુજરાતમાં પ્રતિબંધ હોવા છતાં લાખો સાધનોમાં લગાવેલ લાઇટો સામે પગલાં લેવા અનુરોધ છે*