અંધેરી નગરી, ગંદો રાજા.”
ખરેખર આ કહેવત હવે ખોટી નથી એ સાબિત થયું.
OBC અનામતની 27% જગ્યાનો મુદ્દો હોય કે પછી વેઇટિંગ ના નિયમો ના ભંગનો મુદ્દો શું દરેક બાબતે ઉમેદવારોને કોર્ટમાજ ન્યાય માટે જવાનું?
જો આવું હોય તો આ શિક્ષણમંત્રી અને અધિકારી ને રાજીનામા આપી ઘરે બેસી જ��ું જોઈએ.
📢 વિદ્યાસહાયક ભરતી (ધોરણ 1-5): વેઇટિંગ લિસ્ટમાં પારદર્શિતા અને ન્યાયિક પ્રક્રિયા બાબતે ઉમેદવારોની ઉગ્ર માંગ
📌મોરબી જિલ્લા જેવી વિસંગતતાઓ અન્ય જિલ્લાઓમાં પણ હોવાની પ્રબળ શક્યતા – તમામ જિલ્લાઓની બેઠકોની પુનઃ ચકાસણી કરવી જોઈએ.
📌તાજેતરમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા ધોરણ 1 થી 5 ની પ્રતિક્ષાયાદી (Waiting List) માટે ખાલી જગ્યાઓની વિગતો જાહેર કરવામાં આવી છે. પરંતુ મોરબી જિલ્લામાં જાગૃત ઉમેદવારોની રજૂઆત બ��દ જે રીતે ખાલી જગ્યાઓમાં 13 થી વધીને 21 (8 બેઠકોનો સુધારો) થયો, તે બાબત સમગ્ર ભરતી પ્રક્રિયાની પારદર્શિતા સામે ગંભીર સવાલો ઊભા કરે છે.
📌��ાજીનામાં વાળી બેઠકોનો સમાવેશ:
નિયમ મુજબ ભરતી પ્રક્રિયા શરૂ થયાથી લઈને વેઇટિંગ લિસ્ટ જાહેર થાય ત્યાં સુધીમાં કોઈપણ કારણસર (રાજીનામું, અન્ય ભરતીમાં પસંદગી, વગેરે) ખાલી પડેલી તમામ બેઠકોને વેઇટિંગમાં ગણવાની હોય છે. મોરબીમાં શરૂઆતમાં માત્ર ગેરહાજર ઉમેદવારોની જ બેઠકો ગણાઈ હતી. શું અન્ય જિલ્લાઓમાં પણ આવું જ કરવામાં આવ્યું છે ?
📌અન્ય જિલ્લાઓમાં સ્થિતિ: છોટાઉદેપુર, ડાંગ, અરવલ્લી, દ્વારકા, પોર���ંદર, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ..... જેવા જિલ્લાઓમાંથી પણ અનેક ઉમેદવારોએ રાજીનામાં આપ્યા છે અથવા અન્ય ભરતી (જેમ કે કચ્છની ભરતી) માં જોડાયા છે. શું આ જિલ્લાઓની ખાલી પડેલી તમામ સીટો વેઇટિંગમાં ઉમેરવામાં આવી છે ?
📌મેરિટ સાથે અન્યાય: જો અત્યારે ભૂલભરેલી જગ્યાઓ સાથે વેઇટિંગ રાઉન્ડ કરી દેવામાં આવે અને પાછળથી આ જગ્યાઓ બહાર આવે, તો ઊંચું મેરિટ ધરાવતા ઉમેદવારોને અન્યાય થશે. જે તે સમયે જે ઉમેદવાર હ��દાર છે તેને પોતાની પસંદગીનો જિલ્લો કે જગ્યા નહીં મળે.
🛑ઉમેદવારોની અમારી માંગણીઓ:
🚫તમામ જિલ્લાનું ઓડિટ: માત્ર મોરબી જ નહીં, પણ ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાં નિમણૂક પત્ર આપ્યા બાદ કેટલા ઉમેદવારો હાજર થયા અને કેટલાએ રાજીનામાં આપ્યા તેની પારદર્શક ચકાસણી થવી જોઈએ.
🚫સુધારેલી યાદી જાહેર કરવી: જ્યાં સુધી તમામ જિલ્લાઓની બેઠકોનું રિ-વેરિફિકેશન ન થાય ત્યાં સુધી વેઇટિંગ પ્રક્રિયા આગળ ન વધારવી જોઈએ અને સુધારેલી સચોટ યાદી ફરી પ્રસિદ્ધ કરવી જોઈએ.
🚫જવાબદારી નક્કી કરો: વહીવટી તંત્રની આળસ કે બેદરકારીને કારણે લાયક ઉમેદવારોએ શા માટે અન્યાય સહન કરવો પડે? જે જિલ્લા શિક્ષણ અધિકારીઓએ ખોટી વિગતો મોકલી છે તેમની સામે તપાસ થવી જોઈએ.
🤔"જ્યારે ઉમેદવાર પુરાવા સાથે રજૂઆત કરે ત્યારે જ તંત્ર કેમ જાગે છે? શું બાકીના જિલ્લાના ઉમેદવારોએ અન્યાય સહન કરી લેવો?"
🤔ઉમેદવારો માંગણી છે કે સમિતિ દ્વારા તાત્ક��લિક અસરથી તમામ જિલ્લાઓ પાસેથી 'રાજીનામાં' અને 'ખાલી પડેલી બેઠકો'નો નવો ��ેટા મંગાવીને વેઇટિંગ લિસ્ટમાં ન્યાય આપવામાં આવે.
લિ.✍🏻અન્યાય સામે લડતા વિદ્યાસહાયક ઉમેદવારો
#TransparencyInRecruitment
#VidyasahayakBharti2024
#Vidyasahayak_Waiting_Justice
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@drpradyumanvaja
@jitu_vaghani
@Rivaba4BJP
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
📢 વિદ્યાસહાયક ભરતી (ધોરણ 1-5): વેઇટિંગ લિસ્ટમાં પારદર્શિતા અને ન્યાયિક પ્રક્રિયા બાબતે ઉમેદવારોની ઉગ્ર માંગ
📌મોરબી જિલ્લા જેવી વિસંગતતાઓ અન્ય જિલ્લાઓમાં પણ હોવ��ની પ્રબળ શક્યતા – તમામ જિલ્લાઓની બેઠકોની પુનઃ ચકાસણી કરવી જોઈએ.
📌તાજેતરમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા ધોરણ 1 થી 5 ની પ્રતિક્ષાયાદી (Waiting List) માટે ખાલી જગ્યાઓની વિગતો જાહેર કરવામાં આવી છે. પરંતુ મોરબી જિલ્લામાં જાગૃત ઉમેદવારોની રજૂઆત બાદ જે રીતે ખાલી જગ્યાઓમાં 13 થી વધીને 21 (8 બેઠકોનો સુધારો) થયો, તે બાબત સમગ્ર ભરતી પ્રક્રિયાની પારદર્શિતા સામે ગંભીર સવાલો ઊભા કરે છે.
📌ર��જીનામાં વાળી બેઠકોનો સમાવેશ:
નિયમ મુજબ ભરતી પ્રક્રિયા શરૂ થયાથી લઈને વેઇટિંગ લિસ્ટ જાહેર થાય ત્યાં સુધીમાં કોઈપણ કારણસર (રાજીનામું, અન્ય ભરતીમાં પસંદગી, વગેરે) ખાલી પડેલી તમામ બેઠકોને વેઇટિંગમાં ગણવાની હોય છે. મોરબીમાં શરૂઆતમાં માત્ર ગેરહાજર ઉમેદવારોની જ બેઠકો ગણાઈ હતી. શું અન્ય જિલ્લાઓમાં પણ આવું જ કરવામાં આવ્યું છે ?
📌અન્ય જિલ્લાઓમાં સ્થિતિ: છોટાઉદેપુર, ડાંગ, અરવલ્લી, દ્વારકા, પોરબ���દર, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ..... જેવા જિલ્લાઓમાંથી પણ અનેક ઉમેદવારોએ રાજીનામાં આપ્યા છે અથવા અન્ય ભરતી (જેમ કે કચ્છની ભરતી) માં જોડાયા છે. શું આ જિલ્લાઓની ખાલી પડેલી તમામ સીટો વેઇટિંગમાં ઉમેરવામાં આવી છે ?
📌મેરિટ સાથે અન્યાય: જો અત્યારે ભૂલભરેલી જગ્યાઓ સાથે વેઇટિંગ રાઉન્ડ કરી દેવામાં આવે અને પાછળથી આ જગ્યાઓ બહાર આવે, તો ઊંચું મેરિટ ધરાવતા ઉમેદવારોને અન્યાય થશે. જે તે સમયે જે ઉમેદવાર ��કદાર છે તેને પોતાની પસંદગીનો જિલ્લો કે જગ્યા નહીં મળે.
🛑ઉમેદવારોની અમારી માંગણીઓ:
🚫તમામ જિલ્લાનું ઓડિટ: માત્ર મોરબી જ નહીં, પણ ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાં નિમણૂક પત્ર આપ્યા બાદ કેટલા ઉમેદવારો હાજર થયા અને કેટલાએ રાજીનામાં આપ્યા તેની પારદર્શક ચકાસણી થવી જોઈએ.
🚫સુધારેલી યાદી જાહેર કરવી: જ્યાં સુધી તમામ જિલ્લાઓની બેઠકોનું રિ-વેરિફિકેશન ન થાય ત્યાં સુધી વેઇટિંગ પ્રક્રિયા આગળ ન વધારવી જોઈએ અને સુધારેલી સચોટ યાદી ફરી પ્રસિદ્ધ કરવી જોઈએ.
🚫જવાબદારી નક્કી કરો: વહીવટી તંત્રની આળસ કે બેદરકારીને કારણે લાયક ઉમેદવારોએ શા માટે અન્યાય સહન કરવો પડે? જે જિલ્લા શિક્ષણ અધિકારીઓએ ખોટી વિગતો મોકલી છે તેમની સામે તપાસ થવી જોઈએ.
🤔"જ્યારે ઉમેદવાર પુરાવા સાથે રજૂઆત કરે ત્યારે જ તંત્ર કેમ જાગે છે? શું બાકીના જિલ્લાના ઉમેદવારોએ અન્યાય સહન કરી લેવો?"
🤔ઉમેદવારો માંગણી છે કે સમિતિ દ્વારા તાત્��ાલિક અસરથી તમામ જિલ્લાઓ પાસેથી 'રાજીનામાં' અને 'ખાલી પડેલી બેઠકો'નો નવો ડેટા મંગાવીને વેઇટિંગ લિસ્ટમાં ન્યાય આપવામાં આવે.
લિ.✍🏻અન્યાય સામે લડતા વિદ્યાસહાયક ઉમેદવારો
#TransparencyInRecruitment
#VidyasahayakBharti2024
#Vidyasahayak_Waiting_Justice
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@drpradyumanvaja
@jitu_vaghani
@Rivaba4BJP
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
કોંગ્રેસનાં પૂર્વ MLA અર્જુનભાઇ મોઢવાડિયા અને અમરીશભાઈ ડેર #भाजपा નો ખેસ પહેરી પાર્ટીમાં જોડ્યા પરંતુ તમે ખરેખર 56ની છાતી વાળા પક્ષમાં જોડાયા હોઈ તો મોટી સંખ્યામાં કાયમી શિક્ષકની ભરતી કરાવો તો માનીએ કે તમારામાં તાકાત છે
@arjunmodhwadia@Ambarish_Der#गुजरात_मांगे_स्थाई_शिक्षक

કોંગ્રેસનાં પૂર્વ MLA અર્જુનભાઇ મોઢવાડિયા અને ���મરીશભાઈ ડેર #भाजपा નો ખેસ પહેરી પાર્ટીમાં જોડ્યા પરંતુ તમે ખરેખર 56ની છાતી વાળા પક્ષમાં જોડાયા હોઈ તો મોટી સંખ્યામાં કાયમી શિક્ષકની ભરતી કરાવો તો માનીએ કે તમારામાં તાકાત છે
@arjunmodhwadia
@Ambarish_Der
#गुजरात_मांगे_स्थाई_शिक्षक
કોંગ્રેસનાં પૂર્વ MLA અર્જુનભાઇ મોઢવાડિયા અને અમરીશભાઈ ડેર #भाजपा નો ખેસ પહેરી પાર્ટીમાં જોડ્યા પરંતુ તમે ખરેખર 56ની છાતી વાળા પક્ષમાં જોડાયા હોઈ તો મોટી સંખ્યામાં કાયમી શિક્ષકની ભરતી કરાવો તો માનીએ કે તમારામાં તાકાત છે
@arjunmodhwadia@Ambarish_Der#गुजरात_मांगे_स्थाई_शिक्षक
કોંગ્રેસનાં પૂર્વ MLA અર્જુનભાઇ મોઢવાડિયા અને અમરીશભાઈ ડેર #भाजपा નો ખેસ પહેરી પાર્ટીમાં જોડ્યા પરંતુ તમે ખરેખર 56ની છાતી વાળા પક્ષમાં જોડાયા હોઈ તો મોટી સંખ્યામાં કાયમી શિક્ષકની ભરતી કરાવો તો માનીએ કે તમારામાં તાકાત છે
@arjunmodhwadia@Ambarish_Der#गुजरात_मांगे_स्थाई_शिक्षक
કોંગ્રેસનાં પૂર્વ MLA અર્જુનભાઇ મોઢવાડિયા અને અમરીશભાઈ ડેર #भाजपा નો ખેસ પહેરી પાર્ટીમાં જોડ્યા પરંતુ તમે ખરેખર 56ની છાતી વાળા પક્ષમાં જોડાયા હોઈ તો મોટી સંખ્યામાં ક��યમી શિક્ષકની ભરતી કરાવો તો માનીએ કે તમારામાં તાકાત છે
@arjunmodhwadia
@Ambarish_Der
#गुजरात_मांगे_स्थाई_शिक्षक