🤔"#આમાં_કેમ_ભણશે_ગુજરાત ?"🤔
"શિક્ષક વિનાની શાળા, શાળા વિનાનું ગામ'
📌કહેવાતા વિકસિત અને વાયબ્રન્ટ ગુજરાતમાં 525 #સરકારી_શાળાઓને ખંભાતી તાળાં લાગ્યાં.
📌ખાનગી શાળાને પ્રોત્સાહન કારણે સરકારી શાળાઓની સ્થિતિ કથળતી જાય છે. છેલ્લાં વર્ષોમાં રાજ્યમાં ૯૮૮ #ખાનગી_શાળાઓ શરૂ થઈ છે.
📌2,462 શાળાઓમાં માત્ર #એક_જ_શિક્ષક છે.
(1606 તો ફક્ત પ્રાથમિક શાળાઓ છે જેમાં માત્ર એક જ શિક્ષક છે.)
📌એક જ શિક્ષકવાળી શાળાઓમાં હાલ 87,300થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
(કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયનો રિપોર્ટ : દેશમાં એક શિક્ષક વાળી 1.11 લાખ શાળા)
📌રાજ્યમાં ૪૦ હજાર વર્ગખંડો ની જરૂરિયાત છે,૧૪૫૬ શાળાઓમાં #એક_જ_વર્ગખંડ છે.
📌ગુજરાતમાં 274 શાળામાં એક પણ વિદ્યાર્થી નહીં છતાં 382 શિક્ષક.
📌ગુજરાતમાં ૧૬૦૦+ શાળાઓ એવી છે ! જ્યાં બધાય વર્ગના વિદ્યાર્થીઓને એક જ શિક્ષક અભ્યાસ કરાવે છે.
👆🏻છેવાડાના સરહદી જીલ્લાથી માંડીને આદિવાસી-પછાત વિસ્તારોમાં શાળાઓમાં તો શિક્ષકો જ નથી.
📌લોકસભમાં રજૂ થયેલાં એક રિપોર્ટ અનુસાર, દર વર્ષે નવી #ખાનગી_શાળાઓ ખુલી રહી છે. વર્ષ ૨૦૧૫-૧૬માં ગુજરાતમાં ૧૨૫૦૨ ખાનગી શાળાઓ હતી તે વર્ષ ૨૩-૨૪માં વધીને ૧૩૪૯૦ થઈ છે. સરકારી શાળાની સંખ્યા ૩૫૧૨૨ હતી તે ઘટીને ૩૪૫૯૭ રહી છે.
📌ખુદ શિક્ષણ વિભાગ ખાનગી શિક્ષણને નવી નવી યોજનાઓ લાવી પ્રોત્સાહન આપી રહ્યુ છે જેના કારણે દિને દિને ખાનગી શાળાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને સરકારી શાળામાં ઘટાડો.
👆🏻શિક્ષણ ક્ષેત્રે ગુજરાત હરણફાળ ભરી રહ્યુ છે તેવી #ડીંગો હાંકવામાં આવી રહી છે ત્યારે સરકારી શાળાઓ બંધ રહી છે જ્યારે ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો છે.
📌રાજ્યમાં 25:1 ના રેશિયા પ્રમાણે 4.59 લાખ શિક્ષકો હોવા જોઈએ, પરંતુ છે 3.94 લાખ
👉🏻નવી શિક્ષણ નીતિ મુજબ 25 વિદ્યાર્થી દીઠ એક શિક્ષક હોવા જોઈએ. ગુજરાતમાં વિદ્યાર્થી #શિક્ષકનો_રેશિયો જળવાતો નથી. 25 જેમ એકના રેશિયા મુજબ, રાજ્યમાં 4,59,868 શિક્ષકો હોવા જોઈએ. તેની સામે હાલ 3,94,053 શિક્ષકો છે એટલે કે, 65,814ની ઘટ છે
👉🏻રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં હાલ 25 હજાર શિક્ષકોની ખોટ વર્તાઇ રહી છે. શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો થાય છે, પરંતુ રાજ્યની શાળાઓમાં ભણાવવા માટે પૂરતા શિક્ષકો જ નથી.
👇🏻ગુજરાતના શિક્ષણ ક્ષેત્રની ફેક્ટ ફાઈલ👇🏻
👉🏻53,626 શાળાઓની કુલ સંખ્યા
👉🏻1,14,96,709 વિદ્યાર્થીઓની સંખ્યા
👉🏻3,94,054 કુલ શિક્ષકો
👉🏻29 વિદ્યાર્થી દીઠ એક શિક્ષકનો રેશિયો
👉🏻7 સરેરાશ એક શાળામાં શિક્ષકની સંખ્યા
👉🏻214 સરેરાશ એક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા
👉🏻274 શાળાઓમાં એક પણ વિદ્યાર્થી નથી
👉🏻382 શાળાઓ એવી શિક્ષકો છે વિદ્યાર્થી નથી
👉🏻2,462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે
👉🏻87,322 એક શિક્ષકવાળી શાળાઓમાં વિદ્યાર્થી
👆🏻રાજ્યનું શિક્ષણસ્તર દિવસે ને દિવસે ખાડામાં જઈ રહ્યું છે એનું કારણ આ બાબતો જરૂર છે પરંતુ એની સાથે સાથે શાળામાં શિક્ષકોની ઘટના કારણે હાજર શિક્ષકો પર વધારે કામનો બોજો આવી જવો પણ એટલો જ છે.👇🏻
📍શિક્ષકને #બિનશૈક્ષણિક કામો નો એટલો ભાર છે કે જેને કારણે અસરદાર શિક્ષણ મળવું જોઈએ તે આપી જ નથી શકતા... સરકારના અન્ય કામો જેમાં શિક્ષકની મહત્વની ભૂમિકા છે જેમ કે વસતી ગણતરી, તીડ ભગાડવા, ચૂંટણી અંગેની કામગીરી, કુટુંબ કલ્યાણ નસબંધી કેસોનું મોટિવેશન,બાળમજુરોની ગણતરી, ફોટો ઓળખકાર્ડનું વિતરણ, પશુ ગણતરી, સાક્ષરતા, અનુસાક્ષરતા, દકામની મોજણી, નબળા વર્ગની આર્થિક મોજણી,પોલિયો રસીકરણ,મેલેરિયા ગોળી વિતરણ,અન્ય મોજણી કામગીરી............... આવા અનેક કામોને કારણે શૈક્ષણિક કાર્ય કે વિદ્યાર્થીઓ પર જોઇતું ધ્યાન આપી શકાતું નથી,
📌👉🏻શાળાઓમાં શિક્ષકોની ઘટ, શાળામાં ઓરડાઓની ઘટ, જર્જરિત ઓરડામાં જીવના જોખમે અભ્યાસ કરતા બાળકો. અને ગામડાના બાળકોને શાળા સુધી લાવવા, એક શિક્ષકને એક કરતા વધુ વર્ગની જવાબદારી બદલીના કેમ્પ યોજવામાં વિલંબથી શિક્ષણ પર માઠી અસર, સમયસર પાઠ્ય પુસ્તકો સ્કૂલ સુધી ન પહોંચવા જેવા પડકારો હાલ શિક્ષણ સામે છે.
🤔શાળાઓમાં ભણાવનારાં શિક્ષકો જ નથી તો વિદ્યાર્થીઓને ભણાવે કોણ ?🤔
#ગુજરાત_મોડલ #કરાર_મોડલ
@Bhupendrapbjp@kuberdindor@irushikeshpatel@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@jigneshmevani80@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@Chaitar_Vasava@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@GujaratFirst@Chaitar_Vasava@GenibenThakor@Gopal_Italia@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ
સાચા દસ્તાવેજ, યોગ્ય માહિતી અને એજ લાયકાત દર્શાવો જે કાયદેસર છે. બાકી
"લાલચ નાં લાડવા – અને જેલના જમાવડા !" કરાવતા કોઈ નહીં રોકી શકે.
નોકરી તો મેળવવી છે... પણ કેવી રીતે ?
🤔ખોટી માહિતી આપી ?
🤔નકલી ડિગ્રી બતાવી ?
🤔જ્ઞાન સહાયક તરીકે નોકરી પણ કરવી, રેગ્યુલર માં Master's ની ડિગ્રી પણ મેળવીને ?
👆🏻કદાચ આજે નોકરી મળે, પણ કાલે કૌભાંડની ફાઈલો ખૂલે તો ? બધું ગુમાવવાનો વારો આવી શકે.
👆🏻જ્યાંથી લાલચ શરૂ થાય છે, ત્યાંથી મૂળિયા સહિત બહાર ખેંચી લાવીશું.
દબાણમાં આવીને ખોટું ભરો, તો પણ ગૂનાહગાર તમે જ.
જાણે-અજાણે ગુનો કરો, ત્યારે પણ દંડના હકદાર તમે જ.
કોઇપણ નોકરીમાં ખોટી માહિતી આપી પ્રવેશ કરવાનો પ્રયાસ —
ભવિષ્ય ખતમ કરી શકે છે, નોકરી જ નહિ, પ્રતિષ્ઠા પણ જાય.
"બે હાથમાં લાડવા લેવા નીકળ્યા છો તો યાદ રાખજો તે બે હાથે લીંબડો પકડવાનો વારો ન આવે !"
https://t.co/lUVcjjYqGY સાથે કરેલ #જ્ઞાનસહાયક જેલસહાયક પણ બનાવી શકે છે.
#TET #TAT #વિદ્યાસહાયક #શિક્ષણસહાયક #Gujarat
યુવાનો ના ભવિષ્ય સાથે ચેડાં કરનાર કૌભાંડીઓની #ગૂજરાત_ફાઈલ તૈયાર કરી રહીયો છું. આવનાર દિવસોમાં આધાર પુરાવા સાથે એક એક ને જાહેર જનતા જોગ મૂકીશ.
તપાસ થી ઘણા #મોટા_માથા અને કૌભાંડીઓ ના આકા સામે આવી શકે છે.
અત્યારસુધી ની કૌભાંડની તપાસમાં સૌથી વધારે #શિક્ષણ_જગત સાથે સંકળાયેલ લોકો સામે આવ્યા છે.
યુવાનો ના સપના અને આશાઓ ને ચકનાચૂર કરનાર ને કોઈપણ ભોગે #મે_છોડેગા_નહીં.....
🙏સરકાર પાસે ઘણીવાર પ્રોટેક્શન ની માંગણી કરી છે આપે કે ન આપે તે એનો વિષય છે.
હું મારું કર્મ કરીશ મારો ધર્મ નીભાવિશ.
સત્તા અને એના સમર્થકો તેનું કાર્ય કરે.
હું પડકાર જીલનાર માણસ છું અને જીવમાં જીવ છે ત્યાંસુધી યુવહિત માટે લડીશ.💪
#રાષ્ટ્રનિર્માણની અને ભ્રષ્ટાચાર વિરોધી લડાઈ માં હું લડીશ અને જેને જેને ખોટું કર્યું છે એને છોડીશ નહીં.
મારો કોઈ વ્યક્તિગત દુશ્મન નથી, મારે કોઈપણ સાથે રાગ દ્વેષ કે પૂર્વાગ્રહ નથી.હા એ ચોક્કસ છે કે મને કે મારા પરિવારને ખોટી રીતે #ફસાવવાનો પ્રયાસ થશે તો ચૂપ પણ નહીં બેસું.હું ગુજરાતના યુવાનો માટે લડ્યો છું. મે હંમેશા યુવહીત અને જાહેરહિતનું કામ કર્યું છે #ટ્રેક_રેકોર્ડ એકવાર ખાસ જોજો. સિસ્ટમ અંદર રહેલ સડો અને સિસ્ટમ અંદર આવતું દૂષણ દૂર કરવાનું મારું કામ શરૂ છે અને રહશે.
#શુદ્ધિકરણ ના આ યજ્ઞ માં સામાન્ય જનતા એ પણ જોડાવું જોઈ અને આહુતિ આપવી પડશે, આ લડાઈ તમારી આવનાર પેઢી માટેની પણ છે.
#યુવાશક્તિ_રાષ્ટ્રશક્તિ
#યુવાહીત_રાષ્ટ્રહીત
@PMOIndia@narendramodi@AmitShah@Bhupendrapbjp@CMOGuj
https://t.co/VVUzjcyby9
#શિક્ષણ_સહાયક ના ઘણા ઉમેદવાર મિત્રો સામેથી મેસેજ કરે છે કે ભાઈ અને કોઈ એક માં જ લેશું અને #સીટો નહીં બગાડી આપણા જ ભાઈ બહેનને સપોર્ટ કરીશું...✍️
મિત્રો બધા જ સ્વેરછાએ આવું કરશો તો આપનો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલીએ....સાથે ઈશ્વરને પ્રાર્થના કરીશું કે આપને ખૂબ આગળ લઈ જાય.🙏🙌
📌 હાલની શિક્ષક ભરતી ની કડવી વાસ્તવિકતા,ખોટું લાગશે પણ વાંચજો
🛑 અડધા લોકો અનામત માટે લડે છે
🛑 બીજા અમુક લોકો 120 થી ઓછા માર્ક કરવા માટે લડે છે
🛑 થોડાક લોકો વિદ્યા સહાયકમાં 1600 ની જગ્યા વધારવા લડે🛑ગ્રાન્ટેડ જગ્યા વધારાવા લડે
💥 ક્રમિક માટે તો કે અમે ના આવી
@tejasmajithiya5
ગાંધીનગર ખાતે ટેટ 1 અને ટેટ 2 ની ભરતીમાં ઓબીસી અને એસસી ને અન્યાય થયો છે એ વાતને લઈને તમામ યુવાનોએ મને રૂબરૂ મળી એમની રજૂવાતો કરી, આ મુદે વિધાર્થીઓની રજૂવાતો સાંભળી કોઈ પણ વર્ગને નુકશાન ના થાય એ રીતે નિયમ મુજબ મદદ કરવા ખાતરી આપી,આ તકે મારી સાથે લાલભાઈ અને પુષ્પકભાઈ હાજર રહ્યા હતા
ટેટ-ટાટ ઉમેદવારો ૨ વર્ષ થી કાચબા ચાલે ચાલતી કાયમી શિક્ષક ભરતીને ઝડપથી કાર્યવાહી કરવા અને 9 થી 12 નું PML,DV, FML અને નિમણુક ક્યારે થશે તેની માહિતી જાહેર કરવામાં આવે તેનું આવેદન આપવા આવ્યા પણ સરકારે ક્રૂરતા ભરી રીતે અટકાયત કરી છે.
@Bhupendrapbjp@kuberdindor@tejasmajithiya5