शुभम् करोति कल्याणं आरोग्यं धनसम्पदाम |
शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोस्तुते |
प्रकाश व ख़ुशियों के महापर्व ‘दीपावली’
में आपके जीवन में सुख, शांति एवं समृद्धि आए 🙏🏻
#दीपावली की हार्दिक शुभकामनाएँ ✨
#Diwali#HappyDiwali
આજરોજ કોટડા સાંગાણી તાલુકાના આવતા ૮ ગામનો સેવાસેતુ કાર્યકમ હોય, સરકારશ્રી ની વિવિધ યોજનાઓનો લાભ આપવા માટે ની કામગીરી તલાટી-કમ-મંત્રીશ્રીઓ તથા તાલુકા પંચાયતના સ્ટાફ મિત્રો દ્વારા કરવામાં આવી.@CMOGuj @brijeshmeja1 @paragvasoya3@DDORAJKOT1@DevChoudharyIAS@CollectorRjt
ગુજરાત સમાચાર @gujratsamachar
18500 પંચાયતની સામે ૮૫૦૦ તલાટીકમમંત્રીઓ કામ કરે છે
તલાટી-મંત્રીઓ 1 થી 5 જેટલી પંચાયતનો વહીવટ કરે છે
આવા સમયે ગુલ્લીબાજ તલાટી-મંત્રીઓનો આર્ટીકલ છાપવવાની જગ્યા એ તો બધા તલાટીઓનો આભાર માનવો જોઈએ.
આવી અપેક્ષા નોતી 🙏
@brijeshmeja1
@CMOGuj@CRPaatil
તંત્રીશ્રી ગુજરાત સમાચાર @gujratsamachar
18500 પંચાયત ખાતે 40 % ઘટ સાથે 8500 તલાટી-મંત્રીઓ 1 થી 5 જેટલી પંચાયતનો વહીવટ કરે છે. રેવન્યુ તલાટી ગામે દેખાતા નથી. આવા સમયે ગુલ્લીબાજ તલાટી-મંત્રીઓનો આર્ટીકલ છાપવુ કેટલા અંશે વ્યાજબી છે?
@brijeshmeja1
@CMOGuj@KanuDesai180@GSTV_NEWS
@GRTMM1@gujratsamachar @brijeshmeja1 @CMOGuj@KanuDesai180@GSTV_NEWS ગામડે જઈને તલાટીની વેદના જાણો પછી ગુલ્લીબાજ કેજો....તલાટીની ગામનો વહીવટ કરવાનો હોય છે અને તલાટી દીઠ 4 ગામ હોય છે...તાલુકાના વહીવટ માટે TDO જોડે સ્ટાફ હોય જિલ્લાનો વહીવટ કરવા DDO જોડે સ્ટાફ હોય...તલાટી પાસે કોણ ?....
તંત્રીશ્રી ગુજરાત સમાચાર @gujratsamachar
18500 પંચાયત ખાતે 40 % ઘટ સાથે 8500 તલાટી-મંત્રીઓ 1 થી 5 જેટલી પંચાયતનો વહીવટ કરે છે. રેવન્યુ તલાટી ગામે દેખાતા નથી. આવા સમયે ગુલ્લીબાજ તલાટી-મંત્રીઓનો આર્ટીકલ છાપવુ કેટલા અંશે વ્યાજબી છે?
@brijeshmeja1
@CMOGuj@KanuDesai180@GSTV_NEWS
તંત્રીશ્રી ગુજરાત સમાચાર @gujratsamachar
18500 પંચાયત ખાતે 40 % ઘટ સાથે 8500 તલાટી-મંત્રીઓ 1 થી 5 જેટલી પંચાયતનો વહીવટ કરે છે. રેવન્યુ તલાટી તો ગામે દેખાતા જ નથી. આવા સમયે ગુલ્લીબાજ તલાટી-મંત્રીઓનો આર્ટીકલ છાપવુ કેટલા અંશે વ્યાજબી છે?
@brijeshmeja1
@CMOGuj@CRPaatil@GSTV_NEWS
તંત્રીશ્રી ગુજરાત સમાચાર @gujratsamachar
18500 પંચાયત ખાતે 40 % ઘટ સાથે 8500 તલાટી-મંત્રીઓ 1 થી 5 જેટલી પંચાયતનો વહીવટ કરે છે. રેવન્યુ તલાટી ગામે દેખાતા નથી. આવા સમયે ગુલ્લીબાજ તલાટી-મંત્રીઓનો આર્ટીકલ છાપવુ કેટલા અંશે વ્યાજબી છે?
@brijeshmeja1
@CMOGuj@KanuDesai180@GSTV_NEWS
રાજકોટ જીલ્લામાં અસંગઠિત કામદારો નું "ઈ-શ્રમ " પોર્ટલ પર રજીસ્ટ્રેશન ની કામગીરી કરવામાં આવે છે. અસંગઠિત શ્રમિક કારીગરો https://t.co/YIXz5dG8yZ પોર્ટલ પરથી ,નજીક ના ઈ-ગ્રામ સેન્ટર કે CSC સેન્ટર પરથી રજીસ્ટ્રેશન કરાવી શકે છે. @CMOGuj@pkumarias@commi_labourGuj@LabourMinistry
ગ્રામ કક્ષાએ સરકાર અને ગ્રામજનો ને જોડતો સેતુબંધ એટલે તલાટી કમ મંત્રી...ડીઝાસ્ટર હોય કે કોવીડ-19 હોય કે વેકસીનેશન હોય ત્યારે ટાઢ,તડકો કે વરસાદ જોયા વગર તલાટી કમ મંત્રી ગામલોકોની પડખે હંમેશા ઉભા જ હોય છે
@GRTMM1@CMOGuj
@vimitra
@Bhupendrapbjp@CRPaatil
@brijeshmeja1