@police_exam2025 Part A & B ના 40% હોવું જ ના જોઈએ. ટોટલ માર્ક્સ ના 40% એ જ એક્વૉલિટી અને સરખો ન્યાય આપી શકે.
બધા વિષયમાં હોસીયર હોવુ જોઈએ ખાલી maths reasoning થી સ્ટુડન્ટ હોસીયાર સાબિત ના થાય.
@Hasmukhpatelips તમારા નિર્ણયોમાં માત્ર આયોગના ખર્ચને શા માટે ધ્યાન લેવામાં આવે છે? અમે રોજગાર મેળવવા માટે તૈયારી કરીએ છીએ આયોગના ખર્ચ ભોગવવા માટે નહીં તમારા દરેક નિર્ણયનો વિદ્યાર્થીઓ દ્વા��ા વિરોધ જ કરવામાં આવે છે શું તમને નથી લાગતું કે તમે ખોટી દિશા તરફ નિર્ણય લઈ રહ્યા છો?