ગુજરાત ગૌણ સેવા ભરતી બોર્ડ ને એક વિનંતી છે કે CCE ની Exam CBRT પદ્ધતિ ના લેતા ઑફલાઇન લેવામાં આવે છે. આગળ ની ભરતી મા ખૂબ બધા મહેનતુ વિદ્યાર્થીઓ નુકસાન થયું છે..
@GsssbOfficial@GSSSB_OFFICIAL
@deepakrajani123@tv13gujarati CCE gruop A ma 300-500 જગ્યા ખાલી રેવાની છે ... Waiting પણ નથી... GSSSB offline post prefence રાખે તો ઘણા student ne nokari male em che ..
આ બાબતે રજૂઆત કરવા આપ સાહેબ ને નમ્ર વિનતી છે....
Respected sir, Exam માં અમને કાંટા વાળી ઘડિયાળ પહેરવાની પરવાનગી આપશો. કારણકે ગઈ STI ની EXAM મા ઇડર ની એક સ્કૂલ માંથી અમને કાંટા વાળી ઘડિયાળ પહેરવા દેવામાં નહોતી આવી જેના કારણે બઉ નુકસાન ગયું હતું.
@Hasmukhpatelips
હવે આમાં ભૂલ કોની અને ભોગવશે કોણ ?
🤔આ પ્રકારના #ઓબ્જેકશન પણ ઉમેદવારોને પૈસા ભરીને કરવાનાં....?
📌ઉમેદવાર #પેપરસેટર ની ભૂલનો અરીસો દેખાડી જાણ કરશે અને પૈસા પણ આપશે..... વાહ....😱
📌જો સરકારને એવું લાગતું હોય કે વાંધા અરજી વધારે આવે છે તો..
સરકારે તો ખરેખર યોગ્ય #ગાઇડલાઈન આપવી જોઈએ..
આટલા પુસ્તકો માન્ય રહશે..આટલા નહીં રહે...
રેફ્રન્સ પુસ્તક સરકાર નક્કી કરે...
📌અને હા આવી જ #ગાઇડલાઈન "કહેવાતા એક્સપર્ટ" એટલે કે તજજ્ઞ માટે પણ રાખો. જો પ્રશ્ન માં ભૂલ હોઈ, ઓપ્શન આપ્યા તેમાં ભૂલ હોઈ તો ઉઘરાણા પેપર સેટર પાસેથી કરો.
👉🏼 #GPSC ના કહેવાતા વિષય નિષ્ણાંતો ને ગુજરાત ની સ્થાપના ક્યારે થઈ એ પણ ખબર નથી??🤔 તો એમને વિષય નિષ્ણાતો બનાવ્યા કોણે ?
👉🏼 કે પછી આયોગની આવી ભૂલો છુપાવા માટે ફિસ લેવામાં આવે છે ????
👉🏼પ્રશ્ન માં વાંધા અરજી પ્રમાણે પ્રશ્ન સુધરે છે તો રિફંડ પણ આપો.
#પેપર_સેટરને_21_તોપોની_સલામી
#GPSC