"ધીરજ ના ફળ મીઠા"
#LRD_ORDER_2022 ની તમામ પ્રોસેસ ડીજીપી ઓફીસમાં શરૂ થઈ ગયી છે ગણતરી ના સમયમાં તમામ ઓર્ડર ફાળવવા માં આવશે.
જે વિદ્યાર્થીઓ પ્રશ્નો પૂછતાં હતા એમને હવે થોડો જ સમય રાહ જોવાની બાકી છે
#LRD જિલ્લા ફાળવણી ટૂંક સમયમાં થશે @sanghaviharsh@Hasmukhpatelips
દરેક ભરતીમાં મર્યાદા કરતાં વધારે ટાઈમ લેવાઈ રહ્યો છે, કોમન ઉમેદવાર અને તારીખ જાહેર કરવા જેવાં એકદમ સરળ હોય તેવા પણ કોઈ પ્રશ્નો નું નિરાકરણ નથી આવી રહ્યું.. તમારા મતે શું કારણ હોઇ શકે??
સરકારની કોઈ મજબુરી ક��� પછી મેનેજમેન્ટ અને ઈચ્છાશક્તિ નો અભાવ ??
@Vivekdoza
@sanghaviharsh
@nidhirpatel6 નીધીબહેન LRD ભરતી માં કેટલો ટાઈમ લાગશે કારણકે હવે ધરે જવાબ નથી આપી શકતા વારમવાર અમે ખોટા પડવી છીએ એટલે કાંઈક સમાચાર આપો બહેન એવી વિનંતી @nidhirpatel6
@Hasmukhpatelips Sir....lrd Jilla falvani vise kaik news apo...hame mansik rite bov pareshan chiye..amne atli mahiti apo ke jilla falvani nu kam ketle pokyu ane andaje atla Divas lagse m?..pls sir amari vinanti svikarsho tevi icha che
@Hasmukhpatelips આવું LRD 2021/22 માં કીધું હોત તો સારું હોત. કામ ધંધે કે નોકરીએ લાગી ગયા હોય તો સારું હોત. બેરોજગારી માં ઘેરાય ��યા સાવ. વ્યાજ નાં વ���યાજ માથે ચડે છે. ચૂંટણી થય ગય ધારાસભ્યો નાં પગાર તાત્કાલિક ચાલુ થઇ ગયા.અમે તો ત્યાં નાં ત્યાં જ રહીયા.
#LRD_ORDER_2022
ગુજરાત રાજ્ય ના ગ્રૃહ મંત્રી ના કરેલા વાયદા પોકળ સાબિત થયા છે !
ડિસેમ્બર ના અંતિમ સપ્તાહમાં જીલ્લા ફાળવણી .
જાન્યુઆરી ના પ્રથમ સપ્તાહમાં નિમણૂક .
આ બધા જ સ્ટેટમેન્ટ શબ્દો માં જ રહી ગયા હવે રામ જાણે આનો અમલ કયારે થશે ?
@Hasmukhpatelips@sanghaviharsh@nidhirpatel6