જેમ આપણને થાય છે કે . ......
જ્યાં જ્યાં નજર મારી પડે ત્યાં ત્યાં #4200Gujarat દેખાય છે .....
એમ જ સરકાર ને પણ બતાવી દો ....Facebook ....Twitter ...Wapp ...
#4200Gujarat
#4200Gujarat
શિક્ષકોને પોતાના અધિકાર
માટે ઉપવાસ કરવા પડે
એ દેશનું ભવિષ્ય કેવું હશે????
સાહેબ આ શિક્ષકોના સ્વાભિમાન અને અધિકાર���ો સવાલ છે.અન્ય રાજ્યોની જેમ જો વધારે પગાર નથી આપી શકતા તો જે છે એ તો ના છીનવી લો.
#Teacher_on_the_fast
@imBhupendrasinh
@VtvGujarati
@GSTV_NEWS