(૧) ગુજરાત એકમાત્ર એવું રાજ્ય જ્યાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી થતી નથી...
(૨) ગુજરાત એકમાત્ર એવું રાજ્ય જ્યાં આરોગ્ય કર્મચારીઓનો ગ્રેડ પે સૌથી ઓછો છે...
(૩) ગુજરાત એકમાત્ર એવું રાજ્ય જ્યાં ફિક્સ પે નીતી છે...
અન્ય કોઈ રેકોર્ડ હોય ગુજરાતના નામે તો એડ કરી શકો છો