@YAJadeja અમે રેગ્યુલર માં બેચલર માસ્ટર કર્યું ...ટેટ માં માર્કસ પણ 110 છતાં અમારું મેરિટ 73 + નથી થતું...તો લોકો નુ મેરિટ આટલું હાઈ કેમ?રેગ્યુલર માં તો માસ્ટર માં 75% એ ગોલ્ડ medalist hoy..
@tejasmajithiya5 Have માત્ર એક જ અપીલ છે. ભરતી ક્રમિક કરો.6 થી 8 માં 7 હજાર+1600 કરો.7 હજાર માં j 1600 સમાવી હોય તો નવા ફ્રોમ કેમ? નવા નિયમ કેમ?ઓબીસી ની જગ્યા વધારો...
@tejasmajithiya5 પરિક્ષા ગમે તેવી લેય પરંતુ ચેકીંગ પણ એ રીત નું થવુંજોઈએ. ચેકીંગ દરમિયાન આત્મલક્ષી પણું જોવા મળે છેTAT1 અને 2 exam ma.Mainpaper checking માં બો જ અન્યાય થયો છે. અક્ષર સારા હોય ગપ્પા માર્યા હોય તો સારા માર્કસ. perims 130 માર્કસ અને mains ma 100 pan n ave