ભરતી બોર્ડને અરજી કરવા તૈયાર થય જજૉ
કારણકે ફેઈલ લોકો જેમને મફતમાં માર્કસ લેવા છે એવા તત્વો સક્રિય થયા છે
ક��ાસીસ વાડા નો એજેન્ડા છે
Pass લોકો હોય તે ચોક્કસપણે અરજી કરવી જ જોઈએ
કલાસીસ વાડા અને ફેઈલ લોકો યોજના પુર્વક કરે તો વિરોધ 100% નોધાવવો જૉઈએ
@GPRB_GNR
મદદ નું ગૌરવ🎯
#સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવાર મિત્રોને CCE LRD બેલીફ તથા અન્ય પરીક્ષા માં ઝળહળતી સફળતા બદલ અભિનંદન.💐💐💐
🎯 આપને સાથે એક નમ્ર વિનંતી છે, આપની પસંદગ��ની પોસ્ટ પર સિલેક્શન થઈ ગયું હોય તો તેમાં પસંદગી આપી બાકી વિભાગ માં #ડોક્યુમેન્ટ_વેરીફીકેશન ન કરાવશો.🙏
@GPRB_GNR ભરતી બોર્ડને નમ્ર વિનંતી છે કે મહેરબાની કરીને ચોક્કસ અને અસરકારક વાંધા અરજી સ્વીકારવી અને ગુજરાતી વ્યાકરણ ના પ્રશ્નો જ�� પ્રમાણે હતા એ પ્રમાણે રહેવા દેવાની વિનંતી કારણ કે બધાને પછી તકલીફ થશે
🚨પોલીસ કોન્���્ટેબલ નું મેરીટ જેટલું મોડું આવશે તેટલો ફાયદો થશે🚨
કારણ કે ઘણી બધી ભરતીઓ ના પરિણામ બાકી છે એ બધા પરિણામ કોન્સ્ટેબલ પહેલા આવી જાય તો ઘણા કોમન ઉમેદવાર કોન્સ્ટેબલ ની સીટ નહી લે અને તેનાથી મેરીટ 4/5 માર્ક્સ ઓછું રહી શકે..જેનાથી બોર્ડર પર હોય એ ઉમેદવાર ને ફાયદો થઈ શકે.