@DhavalAkbari_ મજુરો તો 18 કલાક કામ કરીને બિચારા થાકી ગયા હોય એમને તો લેવા કે દેવા ગમે ઈની સરકાર આવે મજુરી જ કરવાની છે હજુ પણ મજુરો ને 8 કલાક ના 351 કાયદા મુજબ મલતા નથી એવી હાલત છે ગુજરાત ની
ચાણક્યએ શિક્ષક વિશે કહ્યું છે કે, 'શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો, પ્રલય અને નિર્માણ એ શિક્ષકોના હાથમાં હોય છે.'
ચાણક્યની વ્યાખ્યાને આજે શિક્ષકોએ સાબિત કરી બતાવી. જ્યારે કોઈ લડાઈનું નેતૃત્વ શિક્ષક કરે એટલે એનું સફળ પરિણામ જ આવે.
સૌને શિક્ષકોને વંદન અને અભિનંદન.
સમાધાન છેતરામણું
સરકાર સાથે ફૂટેલા નેતાઓએ સમાધાન તો કર્યુ પણ છેતરામણું છે તેથી ફરી રસ્તાઓ પર છે. 9 લાખ સરકારી કર્મચારીઓને લાભ થાય એવું સમાધાન નથી. કર્મચારીઓના સરકાર સાથેના સમાધાનમાં ભંગાણ થયું છે.
માસ સીએલ પર ઉતરેલા કર્મચારીઓએ જૂની પેન્શન યોજના મામલે ગાંધીનગરમાં રેલી યોજી છે.
એક ડિપાર્ટમેન્ટ એ સરકાર ની સાનુભૂતી સાથે સમાધાન કરી લીધું
આ ડિપાર્ટમેન્ટ જોવો કે સરકારને મચક નથી આપી🇮🇳
આપી દો સરકાર આપી દો,આ લોકોને શું કામ એમનો હકનું દબાઈને રાખો છો 🙏
રોશ તો જોવો કર્મચારીઓનો પહેલીવાર ઇતિહાસ બની ગયો કોઈ એ સચિવાલય ખેર્યું હોય તો ફક્ત અને ફક્ત આ કર્મચારીઓએ 🇮🇳
રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjpજી દ્વારા કર્મચારીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય.
આ નિર્ણય થકી રાજ્યના 9 લાખ કર્મચારીઓ અને તેમના પરિવારજનોને લાભ મળશે.
કર્મચારીઓ માટે હિતકારી નિર્ણય લેવા બદલ માનનીય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર, સર્વે કર્મચારીઓને શુભેચ્છાઓ.