#stopagriculutureprivatization
ગુજરાતમાં ખાનગી કૃષિ કોલેજ ને ICAR/સરકાર ની મંજુરી નથી.આમ છતાં પણ રાજ્ય માં ગેરકાયદે કૃષિ કોલેજો ધમધમે છે.તો પછી રાજ્ય સરકાર ખાનગી કૃષિ કોલેજો ને બંધ કરીને દંડ ફટકારતાં શા માટે ડરે છે
ક્યાંક રાજ્ય સરકાર અને ખાનગી કૃષિ કોલેજ વચ્ચે મીલીભગત તો નથી ને!
બ્રેકીંગ ન્યૂઝ: ગુજરાત માં એક નવો કૃષિ નું ખાનગીકરણ નામનો વાયરસ જોવા મળ્યો જે ગુજરાત સરકારે @vijayrupanibjp જાતે જ બનાવ્યો અને ફેલાવ્યો એવું જાણવા મળ્યું છે. તો આને રોકવા માટે કૃષિ વિદ્યાર્થીઓએ કૃષિ ના ખાનગીકરણ નું લોક ડાઉન #stopagricultureprivatization કરવા સરકાર ને સૂચવ્યું.
સ્ટેજ ઉપર ઉભા ઉભા ભારત કૃષિપ્રધાન દેશ છે એવુ ભાષણ ફાડતા રાજ નેતાઓ આજ એ જ ષાછળ થી બંધ બારણે કૃષિવિદ્યા ને જ વેચી રહ્યા છે. અંતે તો એ દેશ નો જ સોદો કરી રહ્યા છે. બાકી તો મારો દેશ આજ મહાસતા હોત. હવે સમજો તો સારુ છે બાકી કોર્ટનો દરવાજો ખખડશે.
#stopagricultureprivatztion@jayrajkuvar
#Stopagricultureprivatization
Bridging the gap between lab to land is the objective of Agriculture extension education.
Imagine the situation when institutes lacks labs and they need the degree of agricultural professionals by money power @ADevvrat@icarindia@PRupala
जागो कृषि छात्रों... आज की मेहनत कल का उजला भविष्य लाएगी. अपने भाई बहेनो के लिए आवाज उठाओ. कृषि शिक्षण में privatization को रोको
#stopagricultureprivatization
કૃષિ શિક્ષણ નું ખાનગીકરણ અટકાવવા બીજા રાજ્ય ની સરકાર કાયદો બનાવે છે તો આપરી ગુજરાત સરકાર કેમ ના બનાવી શકે?
અમને ગાંધી માટે માન છે, તો શહીદ વીર ભગતસિંહ માટે તો અભિમાન છે.
સરકાર શ્રી આપ આના પર વિચારો તો સારું, નહીં અમારે વિચારાવું પડશે.
#stopagricultureprivatization