@Hasmukhpatelips Sir, adv no 81/ 2024-25 (Nwrws&kd) and 73/2024-25 (R& b) AE civil માટે નો syllabus જે આપ્યો છે એજ રહેશે કે અત્યારે જાહેર કર્યો તે પ્રમાણે છે??
કોર્ટમાં પરિણામ તૈયાર હોવાનું કહ્યા બાદ પણ કયા કારણોસર પરિણામ આપવામાં વિલંબ થઈ રહ્યો છે? આ એક કેસમાં જેમ એક મહિલાના ���છા માર્કસના કારણોસર વિવિધ કેડરના ૧૨૦૦ જેટલા લોકોની ભરતીઓ અટવાઈ છે!શું માર્કસ સાથેનું પરિણામ જાહેર ના કરવા પાછળ એ આવી જ બાળ જિદ્દ છે!
#gsssb #declareresult