#Twitter લગભગ બૌદ્ધિક/યુનિક લોકોનો સમૂહ છે.
@TaviyadKiran અને @tejasmajithiya5 જેવા મિત્રો મળે અને એના વિશે જાણીએ ત્યારે આ વાત સાચી પડે છે છે.
(ગોધરા ખાતે શાળા પસંદગી માટે આવેલ પ્રા.શિક્ષકોની વ્યવસ્થા આ યુવાઓએ કરેલી હોય ત્યાં જઈ તેમને મળી, એમને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી)
☝️ *29/10/25 ના રોજ ૬થી૮ ભાષા અને SS ની જિલ્લા પસંદગી છે.તે અંતર્ગત જે મિત્રો જિલ્લા પસંદગી માટે આવતા ઉમેદવારોને સપોર્ટ કરવા હું ગોધરા,પંચમહાલ ખાતે બહેનો અથવા ભાઈઓની અલગ અલગ રહેવાની સુવિધા મારા ઘરે શક્ય બનશે તેટલો સપોર્ટ કરીશ.*
🌱 *શિક્ષક ધર્મને નાતે આ હું પોતે સ્વયંભૂ ઝુંબેશ અંતર્ગત સહકાર આપવાઈચ્છુ છું.*
📍કિરણભાઈ તાવિયાડ
સંપર્ક: 6352121270
ગોધરા,પંચમહાલ.
🏹જય જોહાર.... જય આદિવાસી 🏹
@RJRam_Ahir@hardev_vala@AnantPatel1Mla@tejasmajithiya5@Chaitar_Vasava@Tr_Nirmal23
આજ રોજ સંતરામપુર નગર સંગઠન દ્વારા સેવાવસ્તી માં નાના બાળકો ને મીઠાઈ ને ફટાકડા નું વિતરણ કરી પ્રકાશ પર્વ દિવાળીની સૌને અનંત શુભકામનાઓ પાઠવી.
આ તકે મહીસાગર જિલ્લા sc મોરચા પ્રમુખશ્રી દીપકભાઈ ચાવડા,સંતરામપુર નગર મહામંત્રીશ્રી કેવલભાઈ રાઠોડ, પ્રીતેશભાઈ ખાંટ,
ગુજરાતની વધુ એક સિદ્ધિ...
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના વરદ્હસ્તે ‘પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન’-PM-JANMAN હેઠળ સમગ્ર દેશમાં ‘બેસ્ટ પર્ફોર્મિંગ રાજય’ તરીકે ગુજરાતને એવોર્ડ એનાયત કરાયો...
#PMJANMAN#aadikarmayogi
@tejasmajithiya5 એકદમ સાચી વાત છે ભાઇ તમારી પણ આ વાત ને સમજે કોણ એ લોકોને તો એવું છે કે નોકરી અમે અમારી કાબેલિયતથી મેળવી સે પણ એ લોકોને ક્યાં ખબર છે કે આટલી મોટી ભરતી લાવવા માટે કેટલી મહેનત કરી છે ત્યારે બાકી 2750 કરતા એક પણ જગ્યા વધવાના કોઈ ચાન્સ જ નહોતો.
🤡જ્યાં પોસ્ટિંગ મળી ગઈ હોય ત્યાં સંતોષ માણવો એ સમજદારનો સ્વભાવ છે,પણ બે તળાવમાં એકસાથે માછલી પકડવાની કોશિશ એ તો અનુભવી મૂર્ખતાનો સુવર્ણ તાજ છે!
☝️બે વર્ષથી ક્રમિક ભરતી કરવા માટે થઈને ઘણી રાહ જોઈ છતાંપણ આવા મૂર્ખ કે જેમને ઓલરેડી મધ્ય ગુજરાતના બોર્ડર પરના જિલ્લામાં લઈ લીધું છતાંપણ કોઈના કહ્યામાં આવીને કચ્છ જિલ્લામાં ફરી જિલ્લા પસંદગી કરીને કોઈ ગરીબ કે મધ્યમ વર્ગના પરિવારમાં અંધારું ફેલાવી રહ્યા છો....અગણિત પ્રયત્નો અને મહેનત કરીને આટલી મસ્ત મોટી અને ક્રમિક ભરતી આવી તો એમની ઈજ્જતથી કદર કરતા શીખવું જોઈએ.
🥹માણસને જરૂરિયાત કરતા વધારે મળી જાય ત્યારે એ ભૂલી જાય છે કે આ મળવા માટે કેટલી કુર્બાની આપવી પડી છે.
📌રિપીટેશન કરતા ઉમેદવારોને એટલું જ કહીએ કે મોટી ભરતી આવી એટલે તમને બે બે સીટો માટે ચાન્સ મળ્યા નહીં તો આજે સાકાર થયેલું સ્વપ્ન એ સ્વપ્ન જ રહી જતું અને એ જ દિવસો કે જે આપ રોજિંદા જીવનમાં કરો છો એ જ હોત...
અમુક અંતરિયાળ જિલ્લામાં જવું જ નહોતું તો સામાન્ય માં ઓર્ડર જ ના લેવાય બિરાદર...
બાકી end Time એ તમારી બુદ્ધિ શક્તિનો ઉદય થાય અને પછી કોઈ અદેખાઈ કરનાર કહે કે કે દાહોદ કરતા કચ્છ સારું તો....આગળ સમજી લેવું કે કોઈના કહ્યા મુજબ કરવા કરતા એક વખત કોઈ ગરીબ કે મધ્યમ વર્ગના પ���િવાર વિશે તો વિચાર કરવો જોઈએ...
☝️સીટ બગાડવા પગલું ભરનારે એક વખત વિચારવું હતું કે જો 2750 વિદ્યા સહાયક ભરતી જ આવી હોત તો હાલત શું થઈ હોત!???
ખોટું લાગે તો માફી ચાહીએ છીએ પરંતુ જે છે એ વાત કહી છે.✍️🙏🏻👍
સ્પર્ધાત્મક પરીક્ષા અને PMJAY અને PMJJBY જેવી અનેક યોજના લાવનાર માનનીય પ્રધાનમંત્રીજીને જન્મ દિવસની દિલ થી શુભેચ્છાઓ.. આભાર મોદીજી..🙏
પરમાત્મા આપશ્રીને રાષ્ટ્રની સેવામાં અવિરત કર્તવ્યરત, સુદીર્ઘ અને નિરામય જીવન અર્પે તેવી મંગલકામના કરું છું.
@narendramodi#HappyBdayPMModi