@irushikeshpatel@Dwivedi_D
@GujHFWDept @CMOGuj
એક વાર ફરીથી પંચાયત ફાર્માસિસ્ટ એ fplims ની કામગીરી મા સમગ્ર ભારત મા ગુજરાત ના નામ નો ડંકો વગાડ્યો અને ગુજરાત રાજ્ય ને પ્રથમ નંબર અપાવ્યો.આજપંચાયત ફાર્માસિસ્ટ evin(vaccine) મા પણ ગુજરાત ને પ્રથમ નંબર અપાવી ચુક્યા છે.
આજ રોજ PHC ખેરા ખાતે ANC કેમ્પ રાખવામાં આવેલ,જેમાં કુલ ૩૬ સગર્ભા માતાઓની સંપૂર્ણ તપાસ તેમજ ગર્ભાવસ્થા દરમિયાન થતાં ફેરફાર જેવા કે વજન,બીપી, હિમોગ્લોબીન અને તે અંગે શું કાળજી રાખવી તેમજ સરકારી હોસ્પિટલ ખાતે પ્રસૂતિ કરવા અંગે સમજણ આપેલ@THORAJULA@AmreliHealth@DrRadhaKrishan7
Full term Normal Delivery Done Today at 6.54AM Deliver 2.9kg healthy Male child.
ASHA Stay With Mother At Sir T Hospital Bhavnagar
Agree For 7 Day Hospital Stay At Sir T Hospital
Good Work By AAM Khera Team💐
@THORAJULA@DrRadhaKrishan7 @GujHFWDept @AmreliHealth@ddoamreli
કર્મચારીઓ વચ્ચે ભાઇચારા,બંધુતા,સમાનતા, તેમજ સંગઠનની ભાવના કેળવાય તે હેતુથી દર વર્ષની જેમઆ વર્ષે પણ છઠ્ઠો પતંગ ઉત્સવ પી.એચ.સી-ખેરા ઉજવી રહ્યું હોય આપ સર્વ સ્ટાફ મિત્રોને પધારવા માટે ભાવભર્યું નિમંત્રન પાઠવે છે.
@AmreliHealth@DrRadhaKrishan7
@GujHFWDept @Infoamreligog@THORAJULA