Under the TB-Free India Mission, Appropriate #PatientCounseling to a newly diagnosed patient at PHI Bandibar (Dahod, Gujarat) regarding Nutritional intake, Infection control Precautions & Common Side Effects of the Drug during TB treatment.
@JPNadda@irushikeshpatel@DrJSParmar
શહેર વિસ્તારોમાં પાણી ભરાયેલ ���હેતા ત્યા ફેલાયેલ પાણીજન્ય રોગોના ઈલાજ માટે ઈન્ડીયન રેડક્રોસ તાલુકા શાખા પોરબંદર તથા પાયોનિયર કલબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ નિદાન કેમ્પમાં ફાર્માસિસ્ટ નિશાબેન અને ઉર્વીશાબેન દ્વારા દર્દીઓ ને દવા વિશે માહિતી આપી દવા વિતરણ કરેલ
#પંચાયતફાર્મા
@irushikeshpatel
વરસાદી માહોલ અને અતિવૃષ્ટિ મા અને રજા ના દિવસે પણ પંચાયત ફાર્માસિસ્ટ પોતાની કામગીરી કરવા હરહંમેશ ની જેમ તૈયાર
હંમેશા સરકાર ની સાથે રહી, સરકાર ને વફાદાર રહી ને 👍👍👍
@irushikeshpatel ગામડા ના છેવાડા ના માણસો સુધી જુરૂરી દવાઓ પહોંચશે અને એમાં ફાર્માસિસ્ટ સરકાર શ્રી સાથે ખભે થી ખભો મિલાવી નિષ્ટાપૂર્વક કામ કરી આ દવાઓ નો લાભ દરેક દર્દી નેમડે એવો પુરેપુરો પ્રયત્ન કરશે
Pharmacist is second post after MBBS DOCTOR
@nitin_gadkari Sir my kind request to you to add govt. health staff (doctor, Pharmacist, Nurses) and vaccine van in Toll Tax Exemption list to reach remote areas as early as possible via state and national highway.
@narendramodi માન.સાહેબશ્રી લોકોના ઘરો પર સોલાર પેનલ દ્રારા જનરેટ થતી વીજળીના યુનિટ નો ભાવ GEB કે TORRENT જેટલો થઇ જાય તો ક્રૂડ ઓઇલ પરની DEPEDANCY ઘટાડવામાં મોટો ફાયદો થઇ શકે તેમ છે.. જે ધ્યાને લેવા વિનંતી.. #MannKiBaat@PMOIndia