#Declare_CCE_Result#CBRT લાવ્યા એટલે કે બુલેટ ગતિથી ભરતી પ્રક્રિયા થાય પણ એના પ્રશ્નપત્રમાં એટલી ભૂલ હોય છે કે ભરતી પ્રક્રિયાની ગતિ #ગોકળગાય જેવી થઈ ગઈ છે.
ભવિષ્ય માં કોઈ પણ અડચણ વગર exam લેવાઈ તે માટેની અમારી માંગો
- આગામી પરીક્ષાઓ #ઓફલાઈન લેવાય
- #CBRT પદ્ધતિ નાબૂદ કરવામાં આવે