સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે આયોજિ�� કોમનવેલ્થ ગેમ્સ 2026 (2026 Commonwealth Games)નો રવિવારે સમાપન સમારોહ યોજાયો; આ દરમિયાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં સ્કોટલેન્ડના અધિકારીઓ દ્વારા ભારતને કોમનવેલ્થ ગેમ્સના બેટન-ધ્વજ સોંપાયા, 2030ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદ ખાતે યોજાશે અને સાથે �� વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સ તેના 100 વર્ષ પૂર્ણ કરશે...
#CWG2026 #Amdavad2030
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે દે���ની સૌપ્રથમ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) આધારિત પારદર્શક, આધુનિક અને સરળ જાહેર વિતરણ વ્યવસ્થાનો મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી શ્રી પ્રલ્હાદ જોશી, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, કેન્દ્ર-રાજ્યના મંત્રીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો હતો.
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીશ્રીએ આ સમારોહ દરમિયાન 1 કિલોના સીલબંધ પેકિંગમાં ચણા અને તુવેરદાળના વિતરણ, અમદાવાદના સાબરમતી ઝોનમાં અન્નપૂર્તિ ગ્રેઇન ATM સુવિધા તેમજ 'ગરિમા પોષણ - સુપોષિત ગરુડેશ્વર તાલુકો' અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો.
આ ઉપરાંત, મહાનુભા���ોની ઉપસ્થિતિમાં ગ્રાહકોના હિતોના રક્ષણ માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ તથા ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ર (CERC) વચ્ચે તેમજ 'કન્ઝ્યુમર રિસ્પોન્સિબિલિટી ઇન્ડેક્સ' (CRI) તૈયાર કરવા માટે પણ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા 'કેર રેટિંગ' અને ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ર (CERC) સાથે MoU કરવામાં આવ્યા હતા.
ગુજરાતના ટેબ્લોને સતત ચોથા વર્ષે “પોપ્યુલર ચોઈસ કેટેગરી”માં પ્રથમ એવોર્ડ...
77મા પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ‘સ્વતંત્રતા કા મંત્ર : વંદ���માતરમ્’ થીમ આધારિત ગુજરાતના ટેબ્લોને મળેલ સન્માન ટ્રોફી અને પ્રશંસાપત્રને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અર્પણ કરવામાં આવ્યા; માહિતી અને પ્રસારણ સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને માહિતી કમિશનર શ્રી કિશોર બચાણી દ્વારા વિજેતા ટ્રોફી અને પ્રશંસાપત્ર અર્પણ કરવામાં આવ્યા...
આ પ્રસંગે મુખ્ય સચિવશ્રી એમ. કે. દાસ, મુખ્યમંત્રી કાર્યાલયના અગ્ર સચિવ શ્રી સંજીવકુમાર તથા માહિતી કમિશનર કચેરીના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં...
#GujaratTableau2026 #gujaratinformation
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શ્રીમદ્ રાજચંદ્ર મિશન, ધરમપુર ખાતે 'સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ'ની થીમ સાથે આયોજિત રાજ્ય સરકારની 12મી ત્રિ-દિવસીય ચિંતન શિબિરનો રાજ્યના મંત્રીશ્રીઓ, વરિષ્ઠ સચિવશ્રીઓ તેમજ સનદી અધિકારીશ્રીઓ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્ર���રંભ કરાવ્યો હતો.
#ChintanShibir2025
12મી ચિંતન શિબિર; સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ...
વલસાડના ધરમપુરમાં શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાઈ રહેલી ચિંતન શિબિરમાં કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની ગુજરાતને મળી એ ઐતિહાસિક સફળતાને હર્ષોલ્લાસભેર વધાવાઈ...
ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની મળતાં આ અવિસ્મરણીય ઘડીને આવકારવા માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્ય���ંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી આવી પહોંચતા ઢોલ નગારા સાથે વાજતે ગાજતે સ્વાગત કરાયું; આ પ્રસંગે મંત્રી મંડળના સૌ મંત્રીશ્રીઓ, મુખ્ય સચિવશ્રી સનદી અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા...
કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની ગુજરાતને મળી તેમાં માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનનું પરિણામ છે, આપણા સૌ માટે ગૌરવની ક્ષણ છે : મુખ્યમંત્રીશ્રી
માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 20 વર્ષ પહેલાં જે મહેનત કરી હતી તેનું આજે આપણને ફળ મળ્યું છે : નાયબ મુખ્યમંત્રીશ્રી
#ChintanShibir #Valsad #Gujarat #2030commonwealthgames
’હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’
મહિલા સશક્તિકરણ - રોજગાર માટે વર્ષ 2024-25માં રાજ્યમાં 50 નવી કેન્ટિન સહિત 200થી વધુ ‘મંગલમ કેન્ટિન’ કાર્યરત; સખી મંડળની મહિલાઓ દ્વારા સંચાલિત આ કેન્ટિન રાજ્યની વિવિધ ���રકારી ક��ેરી, શૈક્ષણિક સંસ્થા, હોસ્ટેલ, હોસ્પિટલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને NGO જેવી મહત્ત્વપૂર્ણ જગ્યાઓ પર કાર્યરત...
‘મંગલમ કેન્ટિન’ થકી 1,700થી વધુ સખી મંડળની મહિલાઓને રોજગારીની તક મળી; રાજ્યમાં ‘વન ડિસ્ટ્રિક્ટ વન કેન્ટિન’ પ્રચાર અભિયાન હેઠળ એક સરખા બ્રાન્ડ નેમ અને ડિઝાઈન સાથે 30 નવી ‘મંગલમ કેન્ટિન’ શરૂ કરાઈ રહી છે...
#missionmangalam #womanempowerment
RCB are IPL Champions finally after 18 years. Superb campaign right through the 2025 tournament. A well balanced team Playing Bold with outstanding coaching and support staff. Many congratulations ! Ee sala cup namde !!