@hdraval93 ડિપ્રેશન માં લોકો ઉતાવળું પગલું ભરવા વિચારે છે પણ આપ મૃત્યુ એટલું સહેલું નથી તેના માટે ઘણી હિંમત ની જરૂર પડે છે, આં વ્યક્તિની હિંમત નહિ ચાલી હોય માટે તે બચી ગયો જે આમ જનતા ને ગમ્યું નહીં પણ જો કદાચ બિચારો આં ફાની દુનિયા છોડી ગયો હોત તો આજ લોકો ખોટી લાગણી નો વરસાદ કરી દેતા..😡
@DhavalP67910501 🤭🤭🤭 બાઘેસ્વર બાબા નું અપમાન સાંખી નો લેવાય,, હવે ડ્રગ માફિયા નું એડ્રેસ બાબા પરસોત્તમ પીપળીયા ને આપી રૂપિયા પાંચ લાખ નો મુનાફો કરતા જાશે.. જય શ્રી રામ
@VISHAL_DAVE_ આ ફક્ત ચૂંટણી પૂરતી લોલીપોપ હતી 2439 લોકોના ભવિષ્ય સાથે રમત હતી,, આં સરકારે ચુંટણી પ્રચાર માટે જનતા ની ભાવનાઓ સાથે ખિલવાડ સિવાય બીજું કશું જ નથી કર્યું..
@Vashishth74@sanghaviharsh@nationplus_news@CMOGuj@Bhupendrapbjp પ્રેસ કોન્ફરન્સમાં વાયદો કર્યો, લિસ્ટ જાહેર કર્યું, તમામ નું વેરિફિેશન કર્યું અને ત્યારબાદ ગાંધીનગરઃ છાવણી ખાતે રઝળતા કરી દીધા,, આં ઉમેદવારો ને નોકરી ની લોલીપોપ આપી તેમનાં ભવિષ્ય સાથે રમત કરી ચુંટણી પૂરતી રાજ રમત કરી ગયા..
@VtvGujarati@sanghaviharsh આ સાહેબ સરકારી રૂપિયે મોજ કરે છે અને વિદ્યાર્થીઓ ને ખોટી લોલીપોપ આપતા રહે છે તેઓને શું ખ્યાલ બેકારી? પણ હા 20% #lrd_waiting વાળા ઉમેદવારો ની હાય એવી લાગશે ને કે રૂપિયા તો હશે પણ આં સાહેબ કુદરત પાસે મોત માંગશે અને અફસોસ કે મોત એમ જલ્દી નહી મળે, કુદરત ના ત્યાં દેર છે અંધેર નથી..
@YAJadeja બારસો તેરસો ઉમેદવારો માં સારો ધંધો થતો હોય તો 8000 ની ચોથા ભાગની કમાણી તો કેટલીય થાશે સરકાર ને, એક પછાત વિસ્તાર નો મામૂલી વિદ્યાર્થી તો તરત ઝડપાઈ ગયો પણ ભલ ભલા હાથી ગળી જનારા વ્હાઈટ કોલર લોકો મોજ માં ફરે છે..