ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડને નમ્ર વિનંતી છે કે TAT-HS Mains પરીક્ષાનું પરિણામ વહેલી તકે જાહેર કરવામાં આવે. હજારો ઉમેદવારો પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઉમેદવારોની આતુરતાનો અંત લાવો.
#TATHSResultDeclare@Rivaba4BJP@drpradyumanvaja
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડને નમ્ર ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડને નમ્ર વિનંતી છે કે TAT-HS Mains પરીક્ષાનું પરિણામ વહેલી તકે જાહેર કરવામાં આવે. હજારો ઉમેદવારો પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઉમેદવારોની આતુરતાનો અંત લાવો.
#TATHSResultDeclare#TATHSResultDeclare
માનનીય @GujaratSEB,
TAT-HS 2026 પરીક્ષા આપનાર હજારો ઉમેદવારો પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 🙏
વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પરિણામ વહેલી તકે જાહેર કરવામાં આવે તેવી નમ્ર વિનંતી.
#TATHSresult2026#TATResult#GujaratSEB@Rivaba4BJP@CMOGuj
ગુજરાતના ભાવિ શિક્ષક મિત્રોની એક જ માંગ છે!
📢 TAT (HS) મુખ્ય પરીક્ષાનું પરિણામ વહેલી તકે જાહેર કરો!
✍️ પરીક્ષા આપી દીધી છે, હવે પરિણામની રાહ જોઈ રહેલા ઉમેદવારોને વધુ અનિશ્ચિતતામાં ન રાખો.#TATHSResultDeclare@Rivaba4BJP@deepakrajani123@drpradyumanvaja