તલાટી અને જુનિયર કલાર્ક ભરતી સંદર્ભે ફક્ત જિલ્લા બદલીના હુકમના વાંકે નવી ભરતીનાં જિલ્લા સિલેકશનમાં વિલંબ થઈ રહ્યો છે તો આપની કક્ષાએથી યોગ્ય સૂચના આપવામાં આવે જેથી બદલી પ્રક્રિયા ઝડપી બને અને 5 વરસથી અટકેલી ભરતી પૂર્ણ થાય.
@Bhupendrapbjp@CMOGuj@bachubhaikhabad@monakhandhar
@Hasmukhpatelips સાહેબ શ્રી, હવે તો જુનિયર ક્લાર્ક અને તલાટી ની કઈક અપડેટ આપો ...તમે જુલાઈ માં નિમણૂંક પત્ર મળી જશે એવું કહેતા હતા..પરંતુ આતો સપ્ટેમ્બર પણ પૂર્ણ થવાના આરે છે..શું આમ ને આમ દિવાળી ના આવી જાય એનું ધ્યાન રાખજો સાહેબ...
@deepakrajani123 Dipak bhai તલાટી મા pakku octomber and che September to nathi ne pela cm saheb jaherat kari hati 15 octomber નિમણુક પત્ર aapvani please reply sir September enk ke sure octomber and?
@deepakrajani123 ખરેખર સરકાર ઉમેદવારોની મજાક બનાવી રાખી છે , હવે તો લાગે આ લોકો નિમણુક જ નહિ કરવાના , ભરતી અને નિમણુકમાં પંચવર્ષીય યોજનાઓ ચાલુ કરી દીધું હોય એવું લાગે