#CCE_result_according_GPSC
Gpsc મુજબ મેરીટ જાહેર કરવું જ પડશે નહીંતર ગાંધીનગર પાછું આંદોલનની ભુમિ બની જશે હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કર્યાં છે ગૌણ સેવાએ અને એ અધીકરીઓ જે પ્રજાના ટેક્સમાંથી પગાર લે છે એ એમની સાથેજ વાતચીત કરવા તૈયાર નથી!!!.....
ગુજરાત પોલીસ ખરેખર ખૂબ જ શક્તિશાળી છે.આપ માટે જેટલું લખીએ તેટલું ઓછું છે.⤵️
⭐ફ્રેમ1(ફોરેસ્ટ ઉમેદવાર) અને ⭐ફ્રેમ2(CCE ઉમેદવાર) સાથે જે રીતે વર્તન થઈ રહ્યું છે એના બદલે જે જગ્યાએ કરવાનું છે ત્યાં કરશો તો જરૂરથી આપની બહાદુરીને સલામ કરીશું.
મારા મતે આ ઉમેદવારોને એક વખત શાંતિથી સાંભળી અને એમની રજુઆત યોગ્ય જગ્યાએ પહોંચાડવી જોઈએ....
#સેવા....#સુરક્ષા...#શાંતિ....
@devanshijoshi71@YAJadeja
#FOREST
#CCE
સરકારના જુદા જુદા સંવર્ગમાં વર્ગ 3ની નોકરીઓ માટે લેવાયેલ સી.સી.ઇ. પરીક્ષાની પદ્ધતિ ,પરિણામ તૈયાર કરવાની રીત યુવાનો માટે અન્યાયકારી હોઇ.સત્વરે ઘટતી કાર્યવાહી કરી યુવાનોના હિતમાં નિર્ણય થાય તેવી ભલામણ છે.
@CMOGuj@HHPATELGSSSB
#CCE ના નોટીફિકેશન માં દર્શાવેલ કેટેગરી ના 7 ઘણા બોલાવવામાં આવશે તો એ મુજબ મેરીટ રીવાઈઝ કરવામાં આવે
#ફોરેસ્ટ ના ઉમેદવારોના માર્કસ નોર્મલાઈઝેશન પહેલાના અને પછીના માર્ક્સ જાહેર કરવામાં જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી લડત યથાવત રહેશે
#CCE_result_according_GPSC#Gujarat #forest
અમુક મહાનુભાવો #CCE માં
એવું કહી રહયા છે કે GPSC જેમ મેરીટ બનાવશે તો મંડળ ને સમય લાગશે
હવે મંડળ ને એક બે દિવસ લાગે એ રીતે મેરીટ બનાવતા.
કહે છે કે ઉમેદવાર વધુ હોવાથી ભરતી પ્રક્રિયા લેટ થશે.
અમુકને તો ડર લાગી જ ગયો છે કે જે GPSC ની મેન્સના અનુભવી લોકો હાલ નથી લિસ્ટમાં તે આવી જશે તો આપણે નુકશાન છે..
હવે આ બાબતે ડર એને જ લાગે કે જેની મહેનત ના હોય ને ખ્યાલ છે કે નોર્મલાઈઝેશના કારણે મોટો કૂદકો આવ્યો છે એ પણ ૨૦,૨૫,૩૦ જેવા માર્કસ નો.
જો તમ મહેનથી એટલા માર્કસ લાવ્યા જ છો તો પછી ભલે ને ૩૫૦૦૦ આપે કે ૩,૫૦,૦૦૦ આપે તમે લાગવાના જ છો.
GPSC ખોટી રીતથી મેરીટ ગણે છે એવું હવે કહો છો તો જ્યા સુધી મેન્સ આપવા મળતી એમાં ત્યાં સુધી તો સારું લાગ્યું તમને
હવે આમાં કેમ વિરોધ...🤔
જેને મહેનથી માર્ક્સ છે એ કોઈ પણ સંજોગોમાં પાસ થવાના જ છે.
ડર એને જ લાગે જેને મહેનત ઓછી હોય
#CCE_result_according_GPSC
સાહેબ,GSSSB દ્વારા લેવાયેલ #CCE ની પરીક્ષાના પરિણામથી અન્યાયની લાગણી અનુભવતા અનેક વિધાર્થીને ન્યાય આપવા વિનંતી.
1) GPSC ની પદ્ધત્તિ અનુસાર CCE નું મેરીટ બહાર પાડવું
2) CBRT પદ્ધત્તિ નાબૂદ કરવામાં આવે.
@CMOGuj@Bhupendrapbjp@HHPATELGSSSB
@HHPATELGSSSB રાજ્યમાં ઘણી જગ્યાએ STનાં ઘણા રૂટ બંધ છે.GSRTCપાસેથી માહીતી લઈશકો છો.વળી રાજ્યમાં ભારે વરસાદની આગાહી પણ છે.માટે28/7એ પરીક્ષા લેવી યોગ્ય નથી.ઉમેદવારો અને વાલીઓનુ હીત વિચારીને પરીક્ષા મોકૂફ કરવા અંગે ફરીવિચાર કરવા વિનંતી.બાકી કોઈપણ અનિચ્છનીય બનાવ બનશે તેની જવાબદારી GSSSBની રહેશે.
@HHPATELGSSSB Saheb shri bus and railway koy divas prabhavit na thay Kem ke koy highway ma problem na hoy je problem hoy ee saher ke gam ni andar hoy ane tamari vat sachi pan bus ane railway centre sudhi to na pahochadi sake.
@HHPATELGSSSB સાહેબ આપ અને સીસ્ટમ પોતાની નિષ્ફળતા અને અસમર્થતા છુપાવવા સતત સંઘર્ષ અને દિવસ રાત મેહનત કરતા પરીક્ષાર્થીઓને પોતાના શહેર ઘર થી દુર દુર પરિક્ષા સેન્ટર આપી તેમની મુશ્કેલી મા વધારો કરવા બદલ ખુબ ખુબ આભાર 🙏🏻 તંત્રના ભોગે કયાં સુધી પરીક્ષાર્થીઓને હેરાન થવુ પડશે.🇮🇳 🙏🏻
@HHPATELGSSSB સર આપણા રાજ્યમાં બધા ગામડાઓ રેલ્વે સાથે જોડાયેલા નથી તો ઘણા બધા વિદ્યાર્થીઓ માત્ર રેલ્વે પર નિર્ભર નથી. રાજ્યમાં હાલ ઘણા બધા ગામડાઓ વરસાદથી પ્રભાવિત થયા છે. યોગ્ય અને અનુકુળતા મુજબ નિર્ણય લેવા આપ સાહેબ ને વિનંતી.....🙏
જય ભારત જય હિન્દ...🇮🇳
@brijeshmeja1 સરકારે તલાટી પરીક્ષા વિષે પણ કઇક જલ્દીથી વિચારવું જોઈયે વિધાર્થીઓ 2018 થી પરીક્ષાની રાહ જોતા આવ્યા છે.
પરંતુ સરકારની નિષ્ફ્ળતા કે સરકાર એક પરીક્ષાનું આયોજન કરી શક્તિ નથી