વર્તમાન સત્તાપક્ષ જે રીતે શોષણ અને ભેદભાવની નીતિ/દાનત રાખી કર્મચારીઓનું #શોષણ કરે છે તે બંધ કરવામાં આવે.
કર્મચારી મંડળની ��ાંગ ને #સમર્થન છે. લડાઈ જે પણ મોરચે લડવાની થશે એમાં અમારો સાથ સહકાર રહશે.
👉જૂની પેંશન યોજના ને બહાલી આપવી
👉ફિક્સ પગારની પ્રથા દૂર કરો
👉દરેક વિભાગના
75+ રજુવાતો પછી સાહેબ શ્રી @jitu_vaghani તમારા જોડે થી એક વાત શીખવા મળી કે તમે જે પણ બોલો છો તે કરીને બતાવો છો🙏
અમને વિશ્વાસ છે તમે હજારો યુવાનોના ભવિષ્ય ના અને તેમના પરિવાર ના હિત મા સત્વરે નિર્ણય લઇ #નવી_વિદ્યાસહાયક_ભરતી_આપો#15_अगस्त ના પાવન દિવસે ઓફિશ્યિલી નોટિફિકેશન આપો
વિદ્યાસહાયકોની નિમણૂક અંગે મહત્વના સમાચાર
3300 વિદ્યાસહાયકોની નિમણૂકની પ્રક્રિયા થઇ પૂર્ણ
દરેક જિલ્લાને ફાળવી દેવાયા છે નવા શિક્ષકો
હવે શાળા ફાળવણીની પ્રક્રિયા લેવાઇ હાથ પર
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ નિમણૂકને આપી અગ્રતા
ટૂંકસમયમાં તમામ નવા શિક્ષકોને શાળાની ફાળવણી
ગુજરાતમાં ભાજપની 150 સીટ લાવવા માટે માજી બુટલેગરે ભાજપના ગુંડાઓને 200 કર��ડની ખંડણી ઉઘરાવવાનો આદેશ આપ્યો છે.
ભાજપના ગુંડાઓ અને ચૂંટાયેલા ભ્રષ્ટચારીઓને 200 કરોડની ખંડણી ઉઘરાવવા માટે અલગ અલગ રકમના ટાર્ગેટ આપવામાં આવ્યા છે
નમસ્કાર @jitu_vaghani સાહેબ હવે સાધુ સંતો વિદ્યા સહાયક ઉમેદવાર માટે તમને અપીલ કરી રહ્યાં છે ગુજરાત ના સંતો નું માન રાખી વિદ્યા સહાયકમાં જગ્યા વધારો અથવા નવી મોટી ભરતીની સત્તાવાર જાહેરાત કરવામા આવે તેવી આશા સહ અપેક્ષા
@RCMakwanaBJP@Bhupendrapbjp@PatilOffice@kpvaghelabjp
યુવા શિક્ષણમંત્રી શ્રી @jitu_vaghani સાહેબ વિદ્યાસહાયક ભરતી માં જિલ્લા ઓ તો આપ્યા પણ બેરોજગારી માં યુવાન પીડાતો અને ગામડા ના બાળકો ને ચાલુ સત્ર માં નવા શિક્ષક મળી રહે તે માટે તાત્કાલિક સ્કૂલ આપી ને ભરતી પૂર્ણ કરો એવી વિનંતી @Bhupendrapbjp@BJP4Gujarat@CRPaatil@devanshijoshi71