કર્મચારી સરકાર નો સેવક છે તો નિવૃત્તિ સમયે હર વ્યક્તિને પેન્શન આપવાનો અધિકાર અનુચ્છેદ 31 ( 1) માં આપેલો છેઃ
" પેન્શન કોઈ દાન નથી
પરંતુ જીવન નો આધાર સ્તંભ છેઃ "
#WeWantOPS#WeWantOPS
#WeWantOPS
15 માંથી 14... નહીં માત્ર એકજ માંગણી સ્વીકારો....પણ જૂની પેન્શન યોજના ની જ સ્વીકારો..... કર્મચારીઓ બીજી કોઈ લોલીપોપ નહિ ગળે.
ONLY OPS.....NOTHING ELSE