@AKRAKESHIAS1 ડેટા લોસ નો પ્રશ્ન હતો ઘણીવાર જઈને રજૂઆત કરી પણ છતાંય ત્યાંનું ત્યા���જ કોઈ વસ્તુ ચેક કરી નથી આપની જોડે મારો ગુજરાતી typing ના ડેટા જ નથી. એનો વિડિય��� પણ ઘણીવાર બતાવ્યો છતાંય કઈ પગલાં લેવામાં આવેલ નથી..આપ સાહેબ ને મળવાનો ઘણીવાર પ્રયત્ન કર્યો ક્યારેય ના મળ્યા ના રજૂઆત સાંભળી..
@AKRAKESHIAS1 18 લોકો ને માર્કસ સુધારી આપેલ છે એમાં જે પ્રશ્ન માં માર્કસ હતા પેલેથી તેમાં પણ વધારી આપેલ છે,જે ફાઈલ મિસિંગ ના કારણે તો નથી જ, તો અમુક ને ન્યાય અને અમુક ને કેમ નહિ? અમારે પણ ટેન્ડર માં માર્કસ આપવામાં ભૂલ છે, અમને પણ સુધારી આપવામાં આવે,where is "justice to all, injustice to none"?
@AKRAKESHIAS1 Rechecking માટે ની અમારી અરજીઓ નું શું કર્યું ??
Tender માં ચેકીંગ ની ભૂલના લીધે અમે હેરાન થયા છીએ... જે અન્યાયના લીધે CPT માં સારું કર્યું હોવા છતાં માર્કસ આપવામાં આવ્યા નથી.
પારદર્શક રીતે રેચેકિંગ કરી આપવા અપીલ.
સાહેબ rechecking માટે આટ આટલી અરજીઓ આપી રૂબરૂમાં આવ્યા છતાં તમે વિધાર્થીઓની વેદના નથી સમજતા?
અમે માંગીએ છે શું? અમારો હક જ ને કે અને પારદર્શક રીતે rechecking કરી આપો એમાં પણ ભીખ માંગવી પડે આ ક્યાંનો ન્યાય?
આશા રાખું છું આપ સમજશો
@AKRAKESHIAS1@Bhupendrapbjp@CMOGuj
@AKRAKESHIAS1 સાહેબ શ્રી આપ હવે જાણી ચૂક્યા હશો કે ટેકનીકલ ખામી બની છે જેનાથી સતત ૫ ભરતી માં અનેક ગરીબ અને જરૂર��ાતમંદ વિધ્યાર્થીઓ નો ભોગ લીધો છે. આપશ્રી ને નમ્ર અપીલ છે કે અમો ને ન્યાય આપવો.અમારી અઢળક અરજી આપના ન્યાય માં રાહ જોઈ રહી છે. @deepakrajani123 @YAJadeja @Divya_Bhaskar
@siddharth9592@AKRAKESHIAS1@CMOGuj@deepakrajani123@devanshijoshi71 મારે ડેટા લોસ નો પ્રશ્ન હતો ઘણીવાર જઈને રજૂઆત કરી પણ છતાંય ત્યાંનું ત્યાંજ કોઈ વસ્તુ ચેક કરી નથી મારા આપના જોડે મારી ગુજરાતી typing ના ડેટા જ નથી. એનો વિડિયો પણ ઘણીવાર બતાવ્યો છતાંય કઈ પગલાં લેવામાં આવેલ નથી..
CPT roll no. 150007283 ના Tender ma 6.27 માર્કનો વધારો દર્શાવે છે કે એજન્સી પાસે કોઈ proper marking pattern પણ નથી.. ટેન્ડરનો data loss તો થયો નોહતો તો પેહલા આપેલા 16.04 ના 22.31 કેવી રીતે થયા??English typing ma 0.7 ઘટયા
@AKRAKESHIAS1@CMOGuj@deepakrajani123@devanshijoshi71
CPT roll no. 150007283 ના Tender ma 6.27 માર્કનો વધારો દર્શાવે છે કે એજન્સી પાસે કોઈ proper marking pattern પણ નથી.. ટેન્ડરનો data loss તો થયો નોહતો તો પેહલા આપેલા 16.04 ના 22.31 કેવી રીતે થયા??English typing ma 0.7 ઘટયા
@AKRAKESHIAS1@CMOGuj@deepakrajani123@devanshijoshi71
@AKRAKESHIAS1@deepakrajani123 ઘણી બધી વાર recheking માટે રજૂઆત કરી gsssb માં આવીને 800+candidate જાતે આવીને પ્રૂફ સાથે રજૂઆત કરી આશ્વાસન આપવામાં આવ્યું કે recheking કરીશું અને જેના marks ma problem che ana વધશે તો a vat ne ધ્યાને લઈ ને પણ કોઈ ટ્વીટ કરો અમે તમારા પાસે ન્યાય ની આશા સાથે બેઠા છે