સાહેબ સરકારી કોલેજ બંને તો સામાન્ય જનતા ને જ લાભ થાય પણ ગેરરીતી આચરી ખાનગી યુનિવર્સિટી ને ખોટી ર���તે પરમિશન આપે તો એમને મળતીયા ને લાભ થાય સરકાર સ્પષ્ટ માને છે જનતા ને જે થાવુ હોય થાય મારા મિત્ર વતુળ ને તકલીફ ના પડવી જોઈએ #कृषि_निजीकरण_रोको @VtvGujarati @GSTV_NEWS @BBCHindi
વિદ્યાર્થીઓ : ���ાહેબ , આ ખાનગી કૃષિ વિદ્યાલય ને માન્યતા આપી તો આપણા સરકારી વિદ્યાર્થીઓ સાથે અન્યાય નય થાય ?
રૂપાણીજી :પાકીસ્તાન માં જુઓ કૃષિ વિદ્યાલય જ નથી.ત્યાં જુઓ ��ેડૂત નું શોષણ થાય છે.
વિધાર્થી : પણ સાહેબ આપણા ગુજરાત નું સુ ?
@vijayrupanibjp : મને નથી ખબર
#कृषि_निजीकरण_रोको
ગુજરાત સરકારનું ખેડૂતો માટે ક્રૂર અને નિર્દયી પગલું ! ....
રાજ્યના પશુપાલકો, ખેડૂતોનું ધનોતપનોત કરી નાખવા આ માનવતા વિહોણી સરકાર આટલી ઉતાવળી કેમ બની ગઈ છે ? કે માન્યતા વગર કૃષિ કોષ ચલાવતી ખાનગી યુનિ. ને કૃષિ કોષ ની મંજૂરી આપે છે.! #कृषि_निजीकरण_रोको@arjunmodhwadia@CMOGuj
#कृषि_निजीकरण_रोको
વિદ્યાર્થીઓ દ્વારા કોરોના કાળ દરમ્યાન ડિજિટલ કેમ્પઈન ના ભાગ રૂપે વારંવાર કરવા પડતા #कृषि_निजीकरण_रोको
ટ્રેન્ડ ની સરકાર ગંભીરતાથી નોંધ લે. આ કોઈ આઇ.ટી. સેલ દ્વારા ચલાવાતો ટ્રેન્ડ નથી. સરકારની ખાનગીકરણ નીતિ વિરુદ્ધ કૃષિ વિધાર્થીઓ નો ગુસ્સો છે. @DrMohanBhagwat
વિદ્યાર્થીઓ દ્વારા કોરોના કાળ દરમ્યાન ડિજિટલ કેમ્પઈન ના ભાગ રૂપે વારંવાર કરવા પડતા #कृषि_निजीकरण_रोको
ટ્રેન્ડ ની સરકાર ગંભીરતાથી નોંધ લે. આ કોઈ આઇ.ટી. સેલ દ્વારા ચલાવાતો ટ્રેન્ડ નથી. સરકારની ખાનગીકરણ નીતિ વિરુદ્ધ કૃષિ વિધાર્થીઓ નો ગુસ્સો છે. @vijayrupanibjp@rcfalduofficial