કરજણ થી ડભોઇ વચ્ચે ના સ્ટેટ હાઈવે ઉપર વારંવાર રોડ બનાવવા છતાં હાલ માં ખૂબજ ખરાબ પરિસ્થિતિ છે સાહેબ આમાં થયેલ ભ્રષ્ટાચાર ની તપાસ થશે તો વડાપ્રધાન શ્રી નું સ્વપ્ન સાકાર થવા માં મદદ થશે અને લોકો ને સુવિધા રહેશે @CMOGuj@PMOIndia
Government has to take lessons from foreign countries that why roads not broken due to rain so that our @PMOIndia dream come true that no corruption happened in building or repairing roads and bridges in #fastdevlopinggujarat@CMOGuj
Absolutely right government has to take serious actions against such road maker @CMOGuj@PMOIndia@CollectorVad so that image of government not spoil in the eye pf public. Kindly look at state highway 161 between karjan to Dabhoi
Situation of road between Dabhoi to karjan on state highway 161 is in very bad condition @CMOGuj@Bhupendrapbjp@CollectorVad@PMOIndia also construction of flyover bridge on same road for railway @DRMBRCWR must required monitoring as only one side service road opened
ગ્રામ વિકાસ વિભાગ ( જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી )એ.ડી.એમ/બી.એલ.એ મહેકમ ના ૧૧ માસના કરાર આધારિત ને કાયમી કરો અને #સમાન_કામ_સમાન_વેતન આપો
૫ વર્ષમાં મોંઘવારીમાં વધારો થયો પણ ૫ વર્ષમાં પગાર નથી વધ્યો..
GLPC ના કર્મચારીઓ પગાર માંથી છેલ્લા 8 માસ થી PF કપાત કરવામાં આવેલ છે પણ હજુ સુધી અમારા PF એકાઉન્ટ ખોલેલ નથી તો અમારી નમ્ર અરજ છે કે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે