RBSK ટીમ દ્વારા બિપોરજોય વાવાઝોડાની સ્થિતિને ધ્યાને લઈ, શેલ્ટર હોમ થી લઈને છેવાડાના વિસ્તારમાં રહેતા નવા જન્મેલા બાળકોની આરોગ્ય તપાસ તથા જરૂરી સારવાર અને કાઉન્સિલીંગ કરી તેમની પડખે ખડેપગે ઉભા રહી ઉમદા સેવા પ્રદાન કરતા આરોગ્ય વીરો..
#CycloneBiporjoy#Gujarat
Resp. CDHO sir, Resp. RCHO sir, Resp. DQAMO sir (DEC) visit Dr. Rasiklal shah sarvjanik hospital, Modasa, Arvalli for new Empanelment @CollectorArvali @DdoArvalli@PmjayG
Just 5️⃣ more days to go for #AyurvedaDay2022!
The 8 branches of Ayurveda address several issues related to the human body & mind. Start including Ayurvedic practices in daily routine for a healthier, disease free life.
Come join us as we celebrate the big event on 23rd Oct!
ભારતનાં પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન શિક્ષણવિદ ભારત રત્ન ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીને શત શત નમન કરું છું. એમનાં વિચારો, આદર્શો આજે પણ અનેક લોકોને પ્રેરણા આપતા રહે છે.