નારી વંદન ઉત્સવ અંતર્ગત અરવલ્લી કલેકટર કચેરી ખાતે "કોફી વિથ કલેકટર" કાર્યક્રમ યોજાયો
.
અરવલ્લી જિલ્લાની અલગ અલગ શાળાઓના વિદ્યાર્થીઓ સાથે કલેક્ટરશ્રીએ સંવાદ કર્યો
.
વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવતા કલેક્ટરશ્રીએ પોતાના અનુભવો શેર કર્યા.
@CMOGuj@InfoGujarat @CollectorArvali
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે "નારી વંદન ઉત્સવ-2023" ના ભાગ રૂપે "બેટી બચાઓ બેટી પઢાઓ દિવસ" ની ઉજવણી કરવામાં આવી.
.
આરોગ્ય શાખા તેમજ ICDS શાખાના ઉપક્રમે "નારી વંદન ઉત્સવ-2023" ના ભાગ રૂપે "બેટી બચાઓ બેટી પઢાઓ દિવસ" ની ઉજવણી કરવામાં આવી.
@CMOGuj@InfoGujarat @CollectorArvali
મહામહિમ રાષ્ટ્રપતિશ્રીના વરદ્ હસ્તે આજે નવી દિલ્હી ખાતે અરવલ્લી જિલ્લાને ‘ભૂમિ સન્માન’ અંતર્ગત સર્વોચ્ચ "પ્લેટિનમ સર્ટિફિકેટ-એવોર્ડ" પ્રાપ્ત થવા બદલ સમગ્ર #TeamArvalli નેં અભિનંદન તેમજ આ કાર્યમાં સહકાર આપવા બદલ જિલ્લાના તમામ નાગરીકોનો ખૂબ ખૂબ આભાર.@CMOGuj@AravalliGog
@InfoGujarat ધનસુરા તાલુકાના રહીયોલ ગામે રાત્રીસભા યોજાઇ
જિલ્લામાં દરેક પ્રશ્નો અને સમસ્યાઓને દુર કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ : અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રી
@CollectorArvali @CMOGuj
નાબાર્ડ દ્વારા નાણાકીય વર્ષ-૨૦૨૩-૨૪ માટે પોટેન્શિયલ લીંક ક્રેડિટ પ્લાનની(PLP) શરૂઆત. અગ્રતા ક્ષેત્રની પ્રવૃત્તિઓમાં પાક લોન, કૃષિ ટર્મલોન, MSME,હાઉસિંગ,શિક્ષણ રીન્યુએબલ એનર્જી,નિકાસ અને સ્વ સહાય જૂથ વગેરેની ધિરાણને વિસ્તરવા માટેની સંભવિતતા દર્શાવવામાં આવી છે.
@CMOGuj@pkumarias
મોડાસામાં ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીની પૂર્વ સંધ્યાએ માન.રાજ્યપાલશ્રી @ADevvrat અને માન.મુખ્યમત્રીશ્રી
@Bhupendrapbjp વરદ્ હસ્તે અરવલ્લી જિલ્લા��ા વિકાસ માટે પાંચ કરોડ રૂપિયાનું ખાસ અનુદાન ચેક અર્પણ કર્યો..
@pkumarias @CMOGuj @nkmeenaias
માન.શિક્ષણ મંત્રીશ્રી @jitu_vaghani ના વરદહસ્તે તા.૫ જુલાઈ-૨૦૨૨ ના રોજ અરવલ્લી જિલ્લા કક્ષાએ "વંદે ગુજરાત વિકાસયાત્રા રથ" નો પ્રારંભ ભામાશા હોલ, મોડાસા ખાતેથી કરવામાં આવશે. "વંદે ગુજરાત રથ" ૫ થી ૧૯ જુલાઈ-૨૦૨૨ દરમિયાન તાલુકાના ગામડાઓમાં પરિભ્રમણ કરશે.
@CMOGuj@pkumarias