બધા ને દિવાળી આવે પણ ફિક્સ પે વાળા ને કેમ નહીં?
આટલા પગાર માં 5 વર્ષ અને પાછા અન્ય કોઈ લાભ વગર શું આ યોગ્ય છે ?
સરકારે ખુદ પોતાને આ સ્થિતિ માં મૂકી મનોમંથન કરવાની જરૂર લાગે છે.
આત્મમંથન થી જ આ���્મા જાગશે.
#GenZ_Against_Fixpay_Gujarat
#GenZ_Against_Fixpay_Gujarat
🔥આજે અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનું પર્વ એટલે કાળીચૌદસ,તો ચાલો ફિક્સ પ્રથા જેવા અન્યાયી રિવાજોનો પણ અંત લાવીએ.વર્ષોથી ચાલતી ગેરબંધારણીય પ્રથાનું કાયમી નિરાકરણ આવે તેવી સરકારશ્રીને નમ્ર વિનંતી.🙏⛳️