Dear Guj Govt, It is clearly noticeable that govt deliberately halting all recruitment processes, results and orders of GSSSB ITI Supervisor,TAT, TET, GPSC,Binsachivaly and many other.Take immediate actions & resume all.
@PMOIndia@sandeshnews@vijayrupanibjp
બેઠક બાદ નવરાત્રિમા દિવાળી સુધરે તેવી સારી ખબર પ્રબળ સંભાવના
#ફિક્સ_પે ના સરકારી કર્મચારીઓ માટે યોગ્ય ફેરફાર થાય એવી આશા
અને
મા જગદંબાને પ્રાર્થના.. 🙏🏻
5 વર્ષ ફિક્સમાં નોકરી કરનાર કર્મચારીનું નૈતિક પતન ન થાય એ માટે પૂરતું વેતન આપવું જરૂરી છે.
સાથે જ નવા કર્મચારીઓનો જાહેર સેવા કરવાનો ઉત્સાહ જળવાઈ રહેવો પણ એટલો જ જરૂરી છે.
બાકી..ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાઠડા
#Remove_Fix_Pay_in_Gujarat