जिस किसी को लगता है कि ज़िंदगी ने उसके साथ न्याय नहीं किया है…
वो सभी लोग इस विडीओ को देखें और ईश्वर को धन्यवाद दें…
क्योंकि इस दुनिया में बहुत सारे लोग ऐसे भी हैं..ज़िंदगी ने जिनके साथ शायद सच में न्याय नहीं किया…
लेकिन उनकी ज़िंदगी जीने का जुनून देखिये.
#LifeLessons
શ્રી મિતેશભાઈ સાહેબ, અમને આશ્વાસન નથી જોઈતું. તમે ગમે તેટલી કોશિશ કરશો અમારી એકતા નહીં તૂટે.અમે અમારા નિર્ણય પર ત્યાં સુધી ટકી રહીશું જ્યાં સુધી અમને લેખિતમાં પત્ર લખીને ના મળે. આને આશ્વાસન આપવું જ હોય તો અમને લેખિતમાં આપો કે આ તારીખ સુધી થઈ જ જશે
@CMOGuj@CRPaatil@KanuDesai180
ડૉક્ટર ધાર્મિક ડેઆઈ ને ભૂખ હડતાલ પર 127 કલાક થઈ ગયા. પણ હજી સુધી સરકાર તરફ થી કોઈ પ્રતિક્રિયા નથી. @CMOGuj ની અસંવેદનશીલ સરકાર હોવી તો જાગો. આજે સ્વતંત્રતા દિવસ છે અને આપડા યુવાનો સન્માનિત વેતન ભથ્થા માટે ભૂખ્યા બૈઠા છે.
મેડિકલ સ્ટુડન્ટસના સમર્થનમાં આવી આમ આદમી પાર્ટી, કહ્યું :- પંજાબમાં અમારી સરકાર 15,000 સ્ટાઇપેન્ડ આપે છે અને ગુજરાતમાં માત્ર 4,200 !! આ નહિ ચાલે !! https://t.co/82relAteLg
કામધેનુ યુનિવર્સિટી ના વેટરનરી ડૉક્ટર ભૂખ હડતાલ પર છે. આજે સ્વતંત્રતા દિવેસે આ આપડા માટે શરમ ની વાત છે કે અમે આપડા યુવાઓ ને સન્માનીય વળતાં ભથ્થું નથી ચુકાવતા. મારી સરકાર ને અપીલ છે કે એટલો ઘમંડ સારો નહીં અને આપડા વેટરનરી ડોક્ટરો ની સમસ્યાઓ નો નિરાકરણ લાવો. #veterinary#Stipend