#વનરક્ષકો વર્ગ 3ના કર્મચારીઓ છે જેમને 1800 #ગ્રેડ_પે આપવામાં આવે છે જ્યારે વન વિભાગના વર્ગ 4ના કાયમી રોજમદારને 1900 ગ્રેડ પે આપવામાં આવે છે.સીનિયર કરતાં જુનિયરનો ગ્રેડ પે વધારે, વન રક્ષકોને અન્યાય થઈ રહ્ય��� છે.આ કારણે વનરક્ષકોએ મોંઘવારીને જોતા તેમનો ગ્રેડ પે 2800 કરવા માંગણી.1/3
દુર્ગમ જંગલમાં હિંસક પ્રાણીઓ વચ્ચે રહીને વન્યજીવ/વન્યસંસ્કૃતિનું રક્ષણ કરતા વનરક્ષકો / વનપાલ ગાંધીનગરમાં આંદોલન કરવા લાચાર બન્યા છે.
ચિત્તાના માર્કેટિંગ માટે કરોડો રૂપિયાનો તાયફો કરવા પૈસા છે, પણ વનરક્ષકો અને વનપાલને ગ્રેડ-પે આપવા ભાજપ પાસે પૈસા કેમ નથી?
બસ હવે પરિવર્તન જ ઉપાય
મુખ્ય 3 માંગણીઓ નહી સ્વીકારાય ત્યાં સુધી ગુજરાત નો એક પણ વનરક્ષક કે વનપાલ નોકરી ઉપર જોડાશે નહિ... બસ વાયદા બહુ થયા... હવે અમારો હક આપો.. વન વિભાગે મુંગા મોઢે બહુ સહન કર્યું... હવે નહિ કરીયે
વનરક્ષક/વનપાલ ની ઉતર ઝોન ની આજે ચાણસ્મા ખાતે મિટીંગ મળી...અમારો હક છે તે નહીં આપે ત્યાં સુધી અચોક્કસ મુદતની રજા ઉપર અડગ રહેવા નો નિણર્ય કરવામાં આવ્યો. તેમજ માન. વડાપ્રધાનના જન્મદિવસે દરેક જિલ્લા માં દરેક વનકર્મચારી ગ્રીનપટ્ટી ધારણ કરી 72 વૃક્ષ નું વાવેતર કરી વિરોધ ��રવામાં આવશે
કંઇક મેળવવા માટે...કંઇક ગુમાવવુ પણ પડે છે.... જ્યાં સુધી વન રક્ષક/વનપાલ ને ગ્રેડ પે/રજા પગાર/1:3 રેશિયો નહીં ત્યાં સુધી .... કોઈ બાંધ છોડ નહીં.... પછી જે પરિણામ આવે તે ગુજરાત નો તમામ વન કર્મચારી ભોગવવા ત્યાર છે.... પણ આ વખતે લોલી પોપ તો નહીજ... જય જંગલ ખાતુ